Book Title: Pal Pal Samaro Shri Navkar
Author(s): Naychandrasagar
Publisher: Agamoddharak Pratishthan

View full book text
Previous | Next

Page 9
________________ પ્રકાશકીય પૂ. પા પંન્યાસ પ્રવર ગુરુદેવ શ્રી અભય સાગરજી મ. એ જિનશાસનમાં ૨૦મી/૨૧મી સદીના મહાપુરુષ હતા. ન આગમ-ખગોળ-ભૂગોળ -ધ્યાન-જાપના વિષયમાં તે તેઓશ્રીની આગવી હથોટી હતી. તેઓ શ્રી નવકારના તન અઠંગ આરાધક – સાધક હતા. પૂજ્યશ્રી એ સ્વયં અનુભૂત શ્રી નવકારની સાધનાનો વિક રસાસ્વાદ બહુજન વર્ગને ચખાડવા શ્રી નવકાર સંબંધી અનેક પુસ્તકોનું લેખન સંપાદન કર્યું હતું. તે-તે સમયે થોડું - ઘણું વિભિન્ન સંસ્થા/વ્યક્તિ દ્વારા પ્રકાશિત થયેલું હતું. તે - સર્વ પુસ્તકોનું એકીકરણ રૂપે પલ પલ સમરો શ્રી નવકાર તે પુસ્તક તમારી સામે ઉપસ્થિત થઇ રહ્યું છે. જે અમારી સંસ્થા દ્વારા આ પ્રકાશન પ્રકાશિત થઈ ને વન રહેલ છે તેનો અમને અનહદ આનંદ છે. પુસ્તકનું સૂયોગ્ય સંકલન – સંપાદન કરી આપનાર પૂજ્ય ગણિવર્ય શ્રી નયચંદ્ર સાગરજી મ. ના ઋણી છીએ. પુસ્તક સુચારુ પ્રિન્ટીંગ કરનાર શ્રી ધર્મિન હેમંતભાઇ મહેતા, ટવીંકલ પ્રિન્ટ એન્ડ પેક - ઊંઝા નો આભાર માનીએ છીએ. પૂર્વે જે-જે સંસ્થા/વ્યક્તિ દ્વારા પુસ્તકો પ્રકાશીત થયેલ છે તેઓની અનુમોદના કરીએ છીએ. શ્રી નવકારના આરાધકો સાધકોને આ પુસ્તક સાધના - માર્ગનો સથવારો બની રહે તે મંગલ કામના સહ.... શ્રી આગમોદ્ધારક પ્રતિષ્ઠાન QUE ABOUT US દદ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 73 74 75 76 77 78 79 80 81 82 83 84 85 86 87 88 89 90 91 92 ... 200