________________
ፂ
કરવા લાગ્યો. તેવામાં તેને બે વિદ્યાધરો મળ્યા સમણું વિમળબંધને કહ્યુ • કે—“ ભાનુ નામના વિદ્યાધર રાજાની કમલિની અને કુમુદિની નામની એ પુત્રીને પરણવા માટે અમેા ભાનુ રાજાની આજ્ઞાથી અપરાધિન હરી ગયાં છીએ. તે કુમાર તારા વિયેાગના દુઃખથી પરણતા નથી. ” એમ કહી તે વિમળબોધને ત્યાં લઇ ગયા; પછી કુમાર તે બન્ને કન્યાઓને પરણ્યા.
ત્યારપછી કુમારમિત્રસહિત શ્રીમદિર નામના નગરમાં ગયા. ત્યાં છુરિકાના પ્રહારથી પીડા પામેલા સુપ્રભ નામના રાજાને કુમારે મણિ અને મૂલિકાવડે સજ્જ કર્યાં; તેથી પ્રસન્ન થયેલા રાજાએ પાતાની ૨ભા નામની કન્યા સાથે કુમારને પરણાન્યા. ત્યાંથી નીકળી કુમાર મિત્ર સહિત કુડપુર નગરમાં ગયા. ત્યાં તેણે કેવળીની પાસે ધમ દેશના સાંભળી. પછી હુ ભવ્ય છું કે અભન્ય ? એમ તેણે કેવળીને પૂછ્યું, ત્યારે કેવળીએ તેને કહ્યું કે—“હૈ કુમાર ! તુ આગામીકાળે ખાવીશમાં તીર્થંકર થઇશ અને આ વિમળષેાધ ગણધર થશે.” તે સાંભળી તે બન્ને ત્યાંથી અન્યત્ર ગયા.
અહી જનાનંદ નામના નગરમાં જિતશત્રુ નામે રાજા હતા, તેને ધારિણી નામની રાણી હતી, તેની કુક્ષિમાં રત્નવતીના છત્ર સાહેદ્રકલ્પથી ચ્યવીને ઉતર્યાં, ચેાગ્ય સમયે કન્યાના જન્મ થયે; તેનુ પ્રીતિમતી નામ પાડ્યું. તે કન્યા યુવાવસ્થા પામી ત્યારે જિતશત્રુ રાજાએ તેને પૂછ્યું કે-' તને કયા વર સાથે પરણાવું ? ” તે ખાલી કે—“ મને જે કળામાં જીતે તે મારા વર થાય. ” તે સાંભળી રાજાએ સ્વયંવર કર્યાં. અપરાજિત મિત્ર સહિત ત્યાં આન્યા, કુમારે ગુટિકાના પ્રયાગથી પેાતાનું સામાન્ય રૂપ ધારણ કર્યું. કળાના વિવાદમાં કુમારે પ્રીતિમતીને જીતી લીધી, એટલે તેણીએ તેના ક ંઠમાં વરમાળા નાંખી; તે જોઇ ઇર્ષ્યાથી ભૂચર અને ખેચર રાજાઓએ કુમાર સાથે યુદ્ધ કર્યું, કુમારે તે સર્વના પરાજય કર્યાં. રાજાએ લક્ષણોથી કુમારને ઓળખ્યો, પછી કુમાર અને પ્રીતિમતીના વિવાહ થયા.
એકદા જનીન નગરમાં હરિની રાજાના દૂત આન્યા. તેણે કુમારને તેના વિચાગથી માતાપિતાના દુઃખની વાર્તા કહી. તે સાંભળી કુમાર પૂર્વે પરણેલી સાવ સ્ત્રી સહિત માટુ' સૈન્ય લઇ સિ'હપુરમાં ગયા અને તે માતા પિતાને મળ્યા.
અહીં માટે દ્ર દેવલાકથી વીને મનેાગતિ અને ચપળગતિ અપરા