Book Title: Muni Jivanni Balpothi Part 03 Author(s): Chandrashekharvijay Publisher: Kamal Prakashan Trust View full book textPage 5
________________ માત્ર ફરિયાદ કરવા કરતાં આવું કઈ નક્કર આયોજન થાય તે કેવું ? ખૂબ જ ઊંચી પાત્રતા ધરાવતા ત્યાગીએ આપણુ પાસે છે પણ તેમને મુનિ વેષ આપી દીધા પછી વડીલવર્ગે તેમના સંયમધર્મના ક્ષેમ માટે કેટલો ભેગ આપ્યું હશે ? ખબર નથી. વાચનાઓ પૂર્ણ થયા બાદ બાળપોથીને ત્રીજો ભાગ લખાય. આ લખાણમાં ક્યાંય પણ જિનાજ્ઞાવિરુદ્ધ લખાયું હોય તે ત્રિવિધ મિચ્છામિ દુક્કડં-કઈ ધ્યાન દેરશે તે કૃતજ્ઞતા ભાવપૂર્વક પરિમાર્જન કરવાનું રાખીશ. અંતરિક્ષનું તીર્થ વિ. સં. ૨૦૩૮ ગુરુપાદપદ્મરણ મૌન એકાદશી મુનિ ચન્દ્રશેખરવિજ્યPage Navigation
1 ... 3 4 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 ... 210