________________
માત્ર ફરિયાદ કરવા કરતાં આવું કઈ નક્કર આયોજન થાય તે કેવું ?
ખૂબ જ ઊંચી પાત્રતા ધરાવતા ત્યાગીએ આપણુ પાસે છે પણ તેમને મુનિ વેષ આપી દીધા પછી વડીલવર્ગે તેમના સંયમધર્મના ક્ષેમ માટે કેટલો ભેગ આપ્યું હશે ? ખબર નથી.
વાચનાઓ પૂર્ણ થયા બાદ બાળપોથીને ત્રીજો ભાગ લખાય.
આ લખાણમાં ક્યાંય પણ જિનાજ્ઞાવિરુદ્ધ લખાયું હોય તે ત્રિવિધ મિચ્છામિ દુક્કડં-કઈ ધ્યાન દેરશે તે કૃતજ્ઞતા ભાવપૂર્વક પરિમાર્જન કરવાનું રાખીશ. અંતરિક્ષનું તીર્થ વિ. સં. ૨૦૩૮
ગુરુપાદપદ્મરણ મૌન એકાદશી
મુનિ ચન્દ્રશેખરવિજ્ય