Book Title: Mantrishwara Vimal
Author(s): Jaybhikkhu
Publisher: Jaybhikkhu Sahitya Trust

View full book text
Previous | Next

Page 41
________________ પોલાદી પંજા પાટણ ઉપર મધ્યાહ્નનો સૂર્ય તપતો હતો. દરબાર ભરાયો હતો. મહારાજા પણ આજે જલદી આવીને બિરાજી ગયા હતા. વિમળશાહ હમણાં જ આવ્યા હતા. અચાનક બૂમો સંભળાણી : “હો, હો, વાઘ છૂટ્યો ! વાઘ નાઠો !” મહારાજ એકદમ ઊભા થઈ ગયા ને બૂમો પાડવા લાગ્યા : પકડો ! પકડો ! મારી રાંક પ્રજાને એ મારી ખાશે !” “સ્વામી, આજ્ઞા !” વિમળશાહ ઊભા થઈ ગયા. વીર પુરુષ કદી હાક પચ્ચે બેઠો રહે ખરો ? મહારાજા બેબાકળા બની બોલવા લાગ્યા : “અત્યારે આજ્ઞાની રાહ ન હોય ! વિમળશાહ, જાઓ જલદી કરો !” વિમળશાહે પળવારમાં શસ્ત્રો સંભાળ્યાં ને છલાંગ મારી નીચે ઊતરી આવ્યા. ૨૬ મંત્રીશ્વર વિમલ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 73 74 75 76 77 78 79 80 81 82 83 84 85 86 87 88 89 90 91 92 93 94 95 96 97 98 99 100 101 102 103 104 105 106