Book Title: Mantrishwara Vimal
Author(s): Jaybhikkhu
Publisher: Jaybhikkhu Sahitya Trust

View full book text
Previous | Next

Page 37
________________ ઈર્ષાની આગ “ગુણ ન જાણઈ જે જેહના, આદર ન કર તે તેહના. દૃષિ કગ, કવિજન ઇમ ભણઈ, મેલી દ્રાક્ષ લીંબોલી ચણઈ.” જગતમાં જો સર્વત્ર પ્રેમ જ હોત, અને એકબીજાની ઉન્નતિ દેખી સૌ રાચતાં હોત તો પૃથ્વીથી સ્વર્ગ દૂર ન હોત ! વિમળશાહની દિન-દિન ચઢતી કળા તથા કિર્તિ લાતી જોઈ બીજા અધિકારીઓ મનમાં બળવા લાગ્યા અને રાજાની નજરમાં તેને હલકે પાડવા પ્રયત્ન કરવા લાગ્યા. એક દિવસ લાગ જોઈ એમણે મહારાજાના કાન ભંભેર્યા : “મહારાજ ! આપે કદી વિમળશાહની સંપત્તિ દિઠી છે ?” “ના, હું વિમળશાહને ઘેર કદી ગયો જ નથી.” “મહારાજ ! જેવી સમૃદ્ધિ રાજમહેલોમાં પણ ન હોય, એવી સમૃદ્ધિ અને ૨૨ મંત્રીશ્વર વિમલ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 73 74 75 76 77 78 79 80 81 82 83 84 85 86 87 88 89 90 91 92 93 94 95 96 97 98 99 100 101 102 103 104 105 106