________________
૨. આંતરવૈભવ
1 જા નુષ્ય અને પશુને પારખવાની રીત
- જુદી છે. પશુની કિંમત એના બાહ્ય દેખાવથી, એની ઉમ્મરથી, એની દૂધ
આપવાની શક્તિથી થાય છે. પણ મનુષ્યની P કિંમત બહારથી નહિ પણ એના આંતરિક
જીવનનાં મૂલ્યોથી, એના વિચાર, ઉચ્ચાર અને આચારથી થાય છે.
કપડાં અને ડિગ્રી ઉપરથી માણસનું છેમાપ નથી નીકળતું. જેને આંતરિક દર્શન
નથી એ માણસ જેમ જેમ ડિગ્રીઓ
મેળવતો જાય, બહારનાં કપડાં કે વેષ “ બદલતો જાય તેમ તેમ છલનાનું પ્રતીક ૪ બનતો જાય છે. એનાથી સમાજને અવર્ણનીય નુકસાન થાય છે.
વૈભવ બે પ્રકારના છે : બાહ્ય અને આંતરિક. કેટલાક માણસોને એક જ વૈભવ જ દેખાય છે પણ જે ચિંતનની નજીક છે, વિકાસક્રમમાં આગળ વધેલા છે; જેમની અભીપ્સા ઉચ્ચ પ્રકારની છે એમને બીજા પ્રકારનો વૈભવ પણ દેખાય છે. પહેલો
૧૪ * માનવતાનાં મૂલ્ય
For Private & Personal Use Only
Jain Education International
www.jainelibrary.org