________________
યાત્રા, આ જન્મ, વિકાસ માટે છે. આંતરવૈભવને પામવા માટે છે. એની જ સિદ્ધિ માટે છે.
જ્યારે સાધ્ય જડી જાય છે પછી સાધક સાધનોની પરવા કર્યા વિના સાધ્ય તરફ આગળ વધતો જાય છે.
માણસ સાધક છે, દુનિયાના બધા પદાર્થો સાધન છે અને દિવ્ય જીવન એ સાધ્ય છે. સાધક આ સાધનનો ઉપયોગ કેવી રીતે કરે કે જેથી એ પોતાના સાધ્ય તરફ આગળ વધી શકે એને માટેનું આ ચિંતન છે.
માનવતાનાં મૂલ્ય * ૧૩
For Private & Personal Use Only
www.jainelibrary.org
Jain Education International