SearchBrowseAboutContactDonate
Page Preview
Page 22
Loading...
Download File
Download File
Page Text
________________ યાત્રા, આ જન્મ, વિકાસ માટે છે. આંતરવૈભવને પામવા માટે છે. એની જ સિદ્ધિ માટે છે. જ્યારે સાધ્ય જડી જાય છે પછી સાધક સાધનોની પરવા કર્યા વિના સાધ્ય તરફ આગળ વધતો જાય છે. માણસ સાધક છે, દુનિયાના બધા પદાર્થો સાધન છે અને દિવ્ય જીવન એ સાધ્ય છે. સાધક આ સાધનનો ઉપયોગ કેવી રીતે કરે કે જેથી એ પોતાના સાધ્ય તરફ આગળ વધી શકે એને માટેનું આ ચિંતન છે. માનવતાનાં મૂલ્ય * ૧૩ For Private & Personal Use Only www.jainelibrary.org Jain Education International
SR No.004507
Book TitleManavtana Mulya
Original Sutra AuthorN/A
AuthorChitrabhanu
PublisherNavbharat Sahitya Mandir Ahmedabad
Publication Year2008
Total Pages450
LanguageGujarati
ClassificationBook_Gujarati & Society
File Size17 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy