Book Title: Mahavira Jain Vidyalay Suvarna Mahotsav Granth Part 2
Author(s): Mahavir Jain Vidyalaya Mumbai
Publisher: Mahavir Jain Vidyalay

View full book text
Previous | Next

Page 460
________________ શ્રી કનુભાઈ ત્ર. શેઠ અભયસેમિકૃત માનતુંગ-માનવતી-ચઉપઈ ૧૪૭ તાહરે હાથ માહાર રે લાલ, જીવ વિકાણે જાય; મન જૂ' જાણેઉ હું હરિ કર રે લાલ, થાહરઈ આવે દાય. મન રાજા. ૧૦ કહે સાંમિણ ઈક બેલ ઘઉં રે લાલ, નવિ જાણું કિણ ગામ; મન એકણુ ગાંમિ એકઠા રે લાલ, રહિ એકણુ ઠામ. મન રાજા. ૧૧ વાચા દીધી તિણ સમઈ રે લાલ, રાજા રીઝયઉ ભાઈ, મન, સુધિ બેધિ સહુ ભૂલી ગઈ રે લાલ, પ્રીતઈ પરવિસ થાઈ. મન રાજા. ૧૨ નાગિણુ નઈ વાઘિણુ કહુને રે લાલ, રહી માંડેનઈ પ્રીત; મન મરણ થકી ન ડરઈ કદે રે લાલ, સાર તણું ત્યાં ચીત. મન રાજા. ૧૩ બીહાડે ચડેલા કરી રે લાલ, મંત્ર જંત્રની વાત; મન મનમઈ નૃપ ડરતો રહે છે લાલ, દૂધ ડાંકની ઘાત. મન રાજા. ૧૪ [ દુહા ] રાજા મનમઈ બીહત, તે સાંમિણની ધાક; રહિ અહાનિસ જીવડ, ઘડઉ ચડ્યો જિમ ચાક. ૧ બીહઈ એકણ કેઠથી, હસઈ જ એકણ ટ્રેઠિ; બચકાઈ એકણિ કરઈ, એકણું હાથ થપેટી. ૨ હર એક દહઈ રહઈ, હર એક પણિ સતિ; સાવધાન જેગિણ સદા, રાજા ન કરઈ તાત. ૩ દખ્યણ દેસઈ એક પુર, મુંગી પાટણ જેહ; દલથંભણ રાજાઘણિ, ગુણાવલી ગુણગેહ. પુત્રી તેહની પદમણ, રતનવતી વિવાહ મૂક્યઉ તિહાં નાસિર મિલ, માતપિતા ધરિ ચાહ. ૫ લે આયઉ પરધાન તિહાં, માનતુંગ નૃપ પાસ; આઉ રાજા ઊતાવલા, વહેંગા ચઢે બહાસ. ૬ હાલ ૭ ( કાચી કલી અનારકી રે હાં] રાજા ચિત ચિંતા થઈ રે હાં, કિમ થાસઈ એ કામ મનમઈ ચિંતવઈ, જઉ નહિ જાઉ તિહાં કિgઈ રે હાં, ન રહઈ નૃપમઈ મામ. મન. ૧ જઉ જાઉં તો દિન લગઈ રે હાં, ઈહાં સાંમણભૂં લાગ; મન સાચ ઉખાણુઉ એ મિલ્યો રે હાં, પરઉ તડઈ ઈહાં વાઘ. મન૨ બઈઠી તે દિલગીરમઈ રે હાં, આવી સમિણ પાસ; મન દિસઈ રાજા દેહમઈ રે હાં, કાંઈક આજ ઉદાસ. મન. ૩ કહઈ રાજા મુજ આંગુલી રે હાં, બિહૂ આરાં વિચિ થાઈ, મન.. વાત કહી મનની તિહાં રે હાં, તું કહઈ તે તઉ થાઈ. મન- ૪ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 458 459 460 461 462 463 464 465 466 467 468 469 470 471 472 473 474 475 476 477 478 479 480 481 482 483 484 485 486 487 488 489 490 491 492 493 494 495 496 497 498 499 500 501 502 503 504 505 506 507 508 509 510 511 512 513 514 515 516 517 518 519 520 521 522 523 524 525 526 527 528 529 530 531 532 533 534 535 536 537 538 539 540 541 542 543 544 545 546 547 548 549 550 551 552 553 554 555 556 557 558 559 560 561 562