Book Title: Mahavira Jain Vidyalay Suvarna Mahotsav Granth Part 2
Author(s): Mahavir Jain Vidyalaya Mumbai
Publisher: Mahavir Jain Vidyalay

View full book text
Previous | Next

Page 496
________________ પંન્યાસ શ્રી રમણીકવિજયજી ગણિઃ કેટલીક પ્રાચીન કાવ્યકૃતિઓ જલ બૂડતા પ્રવાહણ જેમ, સુગુરુ તિ તાર બેડિ જેમ ઈમ જાણીનઈ સુહગુરુ પાય, સેવઉ જિમ હુઈ નિમ્પલ કાય કે ૬ . વરિસ સયાંની ડોકરિ પૂઠિ, બાજઇ જિસી સુયુવા નર મૂઠિ | તિણિ ષિણિ ડેફરિનઈ દુઃખ કિસઉ, મરઈનહિ પણિ મરવા જસઉ ૭૫ તેહ થકી આઠ ગુણું દુખ થાઈ, લૂગડ લાઈ લાગઈ વાઈ (?) | હરિયકાયનઈ વેદને તિસી, જાણે ભવિયણ પાલઉ ઈસી છે ૮ છે સૃષિમ બાદર પર્યાપતા, સન્નિ અસન્નિ અપર્યાપતા ! " ઈણિ પરિ બહુવિધ ઉતપતિ જાણ, જીવદયા વિણ સહુ અપ્રમાણ ૯ો નિસવારથ નવિ કરિઉ પાપ, ભેગવિલ નિશ્ચય સવિ આપ ! નિજ પ્રાણી જિમ રક્ષા કરઈ, જીવનિનઈ જિમ તિમ તરઈ ૧૧૧ દિન છાંડી નિસિ જીમઈ ધાન, સીંગ પૂંછ વિણ પશુ સમાન ભૂત-પ્રેત રાક્ષસ વિકરાલ, જિણિ વેલાં મુખિ મૂકઈ ઝાલ ૧૧ તિણિ વેલાં જે ભોજન કરઈ, પાપપિંડ મૂઢપણુઈ ભરઈ ! ઈમ જાણી નિસિજનદેષ, આદરિવઉ નિજ મનિ સંતોષ મારા નિસિજનનિશ્ચય ત્યઉ મન્નિ, બિહુ રાતિહિં ઉપવાસ પુત્રિ | પરિહરિવઉ પરનારી સંગ, સીલણ જિમ રહઈ અભંગ ૧૩ કરિ કંકણ કુંડલ ઉરિ હાર, અભિંતર મલ મુત્ર ભંડાર | વરિ વારૂ વાઘણિ વિકરાલ, એક વાર જે આંસુઈ કાલ ૧૪ નહિ ભલઉ પરનારી સંગ, વાર અનંત દહાવઈ અંગ | જઈ જલધરજલ લાભાઈ પાર, જીવિતરિત તિહાં નવિ પાર ૧પ ઈમ જાણી પરરમણીપ્રેમ, ઠંડઉ સવિ સુખ પામઉ જેમ ! મધુ પંખણ સૂરણ મગરી, દહી છાસિ જે વિદલાં ભરી ૧દા ત્રિતું દિવસનઉ જે આહાર, કરિવઉ પંચુબર પરિહારી | રહ્યું અથાણુઈ સીલણું જેઉ, પ્રાણુતઈ નવિ ભખિવું તે છેલછા અણગલ છાસિતણુઉ પરિહાર, જઈ બહુબીજ સચિત ફલ વાર ! દેશી સવિ સંસાર અસાર, જિમ જલબિંદુ તણુઈ આકાર ૧૮ મેહિ પડ્યઉ અહનિસિ દુખ સહઈ, તેહની વેદન કહઉ કુણુ લહઈ ! જિમ તરવરિ સંધ્યાનઈ સમઈ, વિવિધ પંખિઆઈઆવી વીસમઈ ૧લા પ્રહ ઉચ્ચમિ દહ દિસિ ઊડંતિ, સગપણ પણ ઈણિ પરિ જાણંતિ | કુણ બેટી બેટી નઈ વહૂ, કુણ માયા તાયા નઈ સહૂ પરના સગઉ સણી જઉ કે નવિ હેઈ, લેગ ધ્યાન: વિમાસી જોઈ ! જીવ કરઈ નઈ જીવ જિ સહઈ, વિશ્વાનર ઢંઢારહ દઈ પારના Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 494 495 496 497 498 499 500 501 502 503 504 505 506 507 508 509 510 511 512 513 514 515 516 517 518 519 520 521 522 523 524 525 526 527 528 529 530 531 532 533 534 535 536 537 538 539 540 541 542 543 544 545 546 547 548 549 550 551 552 553 554 555 556 557 558 559 560 561 562