Book Title: Mahavira Jain Vidyalay Suvarna Mahotsav Granth Part 2
Author(s): Mahavir Jain Vidyalaya Mumbai
Publisher: Mahavir Jain Vidyalay

View full book text
Previous | Next

Page 557
________________ ૨૪૪ તેા રાજદરખારે જ શેાલે. જાણે ખાળયાગીનુ રૂપ બાદશાહને કામણ કરી રહ્યુ.. પછી તે માદશાહે સિદ્ધિચદ્રની સાથે વાત કરી તા એની મીઠી-મધુર વાણીમાં અને એની તેજસ્વી બુદ્ધિમાં પણ સૌદઝરતી કાયા જેટલું જ વશીકરણ રહેલું લાગ્યુ. બાદશાહ તે ખાળચેાગી ઉપર આફરીન થઈ ગયા. શ્રી મહાવીર જૈન વિદ્યાલય સુવર્ણ-મહાત્સવ ગ્રંથ 66 ગુરુ-શિષ્ય રાજમહેલથી વિદાય થતા હતા ત્યારે માદશાહે ભાનુચદ્રજીને કહ્યું : આ ખાલમુનિને ખૂબ ભણાવજો. એ ખૂબ મેાટા પાંડિત થશે અને પેાતાના ગુરુનુ` અને પેાતાનું નામ દીપાવશે ! અને જે ઇલમ ભણવા હાય તેની વ્યવસ્થા ખરાબર કરી આપશે. અને, તમને જો માર હાય તેા, હું તેા ઇચ્છુ` છું' કે, મારા રાજકુમારા ઉસ્તાદ પાસે પઢાઈ કરે છે તે વખતે તમારા આ શિષ્ય પણ એમની પાસે ભણવા બેસે.” ગુરુએ માદશાહની વાત માન્ય રાખી. મુનિ સિદ્ધિચ`દ્રને તા ભાવતાં ભેાજન મળ્યા જેવુ થયું. એને આત્મા તેા નિર'તર વિદ્યા-ઉપાસનાને જ ઝંખ્યા કરતા. બાળયેાગીનુ' રૂપ જોતાં તા માનવી છેતરાઈ જતા કે કયાં આવું અદ્ભુત રૂપ અને કયાં સાધુજીવનની કાર જીવનસાધના ! ઘણાને આ વાતને મેળ બેસતા ન લાગતા. પણ જે આ બાળમુનિને નજીકથી સમજવાના અને એના અંતરમાં ડોકિયું કરવાના અવસર મળી જતા તેા એને લાગતુ` કે આ નયન-મનહર દેહમાં જ્ઞાન અને ચારિત્રની ઝ'ખના કરતા કાઈ મનમસ્ત ચેાગીના આત્મા નિવાસ કરતા હતા. પણ એટલી ઝીણવટથી જેનારા કેટલા ? રાજકુમારો તેા ઉસ્તાદજી પાસે મનમેાજ મુજબ ભણતા, પણ મુનિ સિદ્ધિચ'દ્ર તેા આવ્યા અવસર ખેાવા માગતા ન હતા. જે કંઈ વિદ્યા મેળવી શકાય એમ હતું તે એમણે દિલ દઈને મેળવી લીધી. તેમાંય ફારસી ભાષાનું જ્ઞાન એવું સારું મેળવ્યું કે એ નાના રાજકુમારોને કથારેક કયારેક ફારસી ભાષાનાં પુસ્તકાના સાર સમજાવતા. આ અધ્યયન દરમ્યાન ખાલયેાગીને રાજકુમાર સલીમ વગેરેને પરિચય થયા. શહેનશાહની પ્રસન્નતા તે વરસી હતી, પણ ગુરુને ચિ'તા રહેતી કે આ મેાતી કચાંય ખાટું-ટિકયુ ન નીવડે; ત્યાગમાગ ના પ્રવાસી શિષ્ય રખે ને રાજસ'પકથી ભાગમાના પથિક ન બની જાય, અને પેાતાને અને જિનશાસનને ખેાટ ખમવાના વખત ન આવે! પણ આ મેતી જેવું ચમકદાર હતું એવું જ આખદાર નીવડયું. રાજકુટુંબના પરિચય સિદ્ધિચ’દ્રના સંયમને કશી હાનિ પહાંચાડી ન શકયો; ઊલટું આવી અગ્નિપરીક્ષાથી ગુરુને પેાતાનુ' ગુરુપદ ચરિતાર્થ થયુ' લાગ્યુ.. એ અંતરના સ ંતાષ અનુભવી રહ્યા. * સમ્રાટ અકબરને સ્વર્ગવાસ થયા. સલીમ જહાંગીરનું નામ ધારણ કરી સમ્રાઢ બન્યા. સિદ્ધિચન્દ્રને એની સાથે અકબર કરતાંય ગાઢ સ્નેહ ખોંધાયા હતા. યૌવન જેમ પાંગરતું ગયું તેમ મુનિનું સૌંદય અને પાંડિત્ય પણ પાંગરતુ' ગયુ.. એની સાથે વાતા કરવાનું જાણે બાદશાહને વ્યસન પડી ગયુ હતુ; નૂરજહાં પણ આ યુવાન સાધુ ઉપર ખુશ હતી. મુનિ સિદ્ધિચન્દ્રની પિછાન તે વર્ષોં જૂની હતી, પણ વિલાસના ભાગી રાજા મુનિના દિલને પિછાની ન શકયો! એ મુનિને જોતા અને એને પળે પળે એમ જ લાગ્યા કરતું Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 555 556 557 558 559 560 561 562