________________
૧૫
વનરે યશદત્તને કરેલા અતિથિસત્કાર
: કથારન-કાશ
હૃદય અંધ પડી જવાથી મરણુ પામી; અને આ ભારે અનથ થા ' એમ જાણીને એ મિત્ર તા ચમકી જ ગયા. પછી એને એમ પણ લાગ્યુ કે હવે તે પણ આ સ્ત્રીનું મરણુ સાંભળીને જરૂર મરી જ જશે, માટે હવે એવી યુક્તિ કરું કે તે, આ સ્ત્રીનું મરણુ સાંભળીને પણ ન મરે. એમ વિચારીને એ તેના 'મિત્રની પાસે ગયા અને એકાંતમાં મેલાવીને તેને કહ્યું કે-હે મિત્રવર ! કામકાજને લીધે હું આપણા ગામમાં ગયા હતા. તારે ઘરે તારી સ્ત્રી ચંદ્રલેખા તત્કાળ કાઈ જાર સાથે અનુચિત કમને કરતી મેં જોઈ. જ્યારે મને બારણેથી પાછા ફરતા તેણીએ જોયા ત્યારે તે મેટા ભયમાં આવી પડી, તેને લીધે તેને ભારે આવેશ આવતાં તેણી પેાતાના શરીર ઉપરથી ખસી ગયેલા કપડાને ફેલાવતી તે ઊભી થઈ ગઈ અને કહેવા લાગી: હે પ્રિયમિત્ર ! તુ કયાં જાય છે ? આ સાંભળીને હું પણુ શરમાઈ ગયા અને આને મેતુ' શું બતાવું ? ' એમ ધારીને તે ત્યાંથી વેગથી નાસી છૂટી. પછી આચરેલા કુકર્મને લીધે તેને પણ હૃદયમાં ભારે ક્ષેાભ થયા અને તેનું ... હૃદય અંધ પડતાં તે મરણ પામી, તે હે ભદ્ર ! સ્ત્રીએ આવી જ હેાય છે માટે તારે એ ખાખત શાક ન કરવા. પછી તું પશુ આ હકીકત સાંભળીને ઢીલા થઇ ગયા અને તને ભારે શોક થવાથી દુ:ખ પણ થયું અને તું આમ વિચારવા લાગ્યું કે મહેા ! દેવ ! કેવુ દુર્વિજ્ઞય હાય છે ? દૈવ વિજ્ઞેય ન હેાય તે તે શરઋતુના નિર્દેળ ચંદ્ર સમાન શીલવાળી છતાંય આવુ અને કુલાને કલકિત કરે એવું અકાય કેમ કરે ? જે લેકે આકાશને માપી શકે છે, બુદ્ધિવડે મેરુને પણ તેાળી શકે છે, ઘણું છેટે જમીનમાં દાટેલા નિધિને પણ સહેજે જાણી શકે છે, તેવા બુદ્ધિવાળા માણસા પણ યુવતી સ્ત્રીઓના હૃદયને સમજી શકતા નથી, વ્યામોહ પામે છે, વિષાદ પામે છે, આકુળ થાય છે અને થાકી જાય છે. જો એવી સ્ત્રી પણ આવાં ધવિમુખ કુકર્મી કરે તો પછી આ લાકમાં કાઇ પણ યુવતી માટે શુ સમજવું ? હવે મારે એ સ્ત્રીની ફીકર કરીને પણ શું કરવું ? અને દુતિનું નિમિત્ત એવે જે આ ગૃહસ્થાશ્રમ છે તેનું પણ મારે કશું પ્રયેાજન નથી.
પછી તુ મધરાતે કશું કહ્યા વગર તીર્થાંને જોવા માટે એક્લા જ બહાર નીકળી પડ્યો. ચાલતા ચાલતા મોટા જંગલમાં આવી પહેાંચ્યા. પાસેનું ભાતુ ખૂટી ગયું. સખત ભૂખ્યા થયેલા હેાવાથી તું આમતેમ કંદમૂળ શોધવા નીકળ્યા એવામાં તને એક વનચરજંગલી માણસે જોયા. તેના મનમાં તને જોઇને વિશેષ કરુણા આવી તેથી તે તને પેતાની પહાડી ગુફામાં લઈ ગયા અને તેણે પેાતાની સ્ત્રીને કહ્યુંઃ પ્રિયા ! આ માણસ ખૂબ ભી સમીને થાકી ગયેલ અને વિશેષ ભૂખ્યા પણુ થયેલ છે તેા એ મહાનુભાવને ખાવા માટે દઇ શકાય એવું કાંઇ છે ? સ્ત્રી એલીઃ નીવારાની અને ચપટીક લાંદલાં છે, તે તું પેાતે જમ કે આ અતિથિને આપ. વનેશ્વર મેલ્યા: આ બન્યા પેટની એવી દશા છે કે લાંખા સમયથી ખાધા કરીએ છીએ છતાં જરાય તૃપ્તિ થઇ નથી તો વળી આટલું ખાવાથી ક્ષી તૃપ્તિ થવાની હતી ? માટે અશકભાવે જે કાંઇક છે તે તું અધુ ય આ આંગણે આવેલા
"Aho Shrutgyanam"