________________
: કથારત-કાશ :
સુરશેખર કુમારનું હસ્તીને વશ કરવું
સ્
અરે ! દૂર દૂર કેમ રહેા છે ? હાથીની ખાંધ ઉપર જ સીધા ચડી જાને. જે પુરુષા પેાતાના જીવનની દરકાર વિનાના હૈાય છે તે જ આવાં સાહસભર્યાં કાન સાધી શકે છે. જે સત્પુરુષ પેાતાના જીવનને સશયના હિંચકા ઉપર ચડાવીને પ્રવૃત્તિ કરતા હાય તેઓ જ લક્ષ્મીને પેાતાની હથેળીમાં શીઘ્ર આણી શકે છે. જ્યાં સુધી હૃદયમાં અન્ય અન્ય પરાક્રમેાથી ભરેલુ વીય ન સ્ફુરે ત્યાં સુધી હાથીએ અને કેસરીસિંહા પણુ આપણને ખરેખર ભયપ્રદ દેખાય છે. આ રીતે તે હૃદયના ભારે અષ્ટભથી ભરેલા એવા તેને બાલતા જોઈને ત્યાં આવેલા બધા રાજપુત્ર શરમથી આંખા મીંચી ગયા અને તરત જ ઝમકી ગયા. ૮ ભારે શરમને લીધે ભેાંઠા પડી ગયેલા આ બિચારા શુ કરી શકવાના છે !' એમ વિચારી સુરશેખરે પેલા હાથીની સામે જવાની તૈયારી કરી. પેાતાની કેડ ઉપરના વજ્રના છેડા બરાબર મજબૂત આંધ્યા. કેશ-સમૂહ બરાબર ખાંધી દ્વીધે! અને હાથમાં ગુ ંચળુ વાળેલા પેાતાના પ્રેસને ધરી રાખીને તે વેગથી હાથી તરફ ધસ્યા. પછી રાષથી આંખના ખૂાને લાલ લાલ કરી તમાલના ફૂલેાના ગુચ્છાની ગધ જેવા ગંધવાળા-મદવાળા એ હાથીએ ઢાકાશપડકારા કરતા તે સુરશેખરને પેાતાની સામે ધસતા જોયા. પછી તેા જમની જેવા તે હાથી, પેાતાની પ્રચંડ ચંચળ સુંઢને ઉલાળતે એ કુમારની સામે પશુ ધસ્યો. વળી, કેમ જાણે કાળા સમુદ્રમાંથી પ્રલય કાળના પવનના સપાટાને લીધે ઉછળેલે તરગ ન હેાય એ રીતે દેખાતા એ હાથી પેાતાની સુંઢને ઊંચી કરતા તે રાજકુમારને ઘેરી લેતે શાલી રહ્યો છે. જેના પગને સંચળ જ મુદ્દલ જણાતા નથી એવા એ મદમસ્ત હાથી દુષ્કર્મના ઢગલાની પેઠે ભારે ભયાનક રાષ સાથે તેના તરફ જેવા દોડ્યો અને વેગથી ભમવાને લીધે જેવા એ થાકી ગયા તેવુ જ તેની સામે પેલું ગુંચળુ' વાળેલું પોતાનું કપડું કશા પશુ ક્ષેાભ વિના તે કુમારે ઉછાખ્યું. હાથી પણ પેાતાના ક્રોધને ઉતારવા શરીરના આગલા ભાગને નમાવીને એ વસ્તુ ઉપર જેવા પ્રહાર કરવા લાગ્યા તેવા જ એ રાજકુમાર પેાતાની અતિ ચતુરાઇને લીધે તેના સ્ક્રબંધ ઉપર ચડી ગયા અને વાંસળીના પણુ મધુર સ્વરને ટપી જાય એવે સ્વર કાઢી ગાવા લાગ્યા. ગારુડીના મંત્રના અવાજ જેમ સાપના કાનમાં પડે અને તે વશ થઈ જાય અને તેનું વિષ ચાલ્યું જાય તેમ હાથીના કાનમાં એ કુમારના ગાવાના સ્વર પડતાં જ તેને મદ ગળી ગયા અને તે કુમારને વશ થઈ ગયે. હવે તે જયહાથી પાછા પોતાના મૂળ અસલ સ્વભાવમાં આવી ગયા અને પેાતાની મેળે જ બંધાવાને ખીલે હાથીખાનામાં પહોંચી ગયા. તે વખતે તેના મજબૂત ખંભા ઉપર બરાબર આસન વાળીને બેઠેલા રાજપુત્રને જોઈને રાજાએ પૂછ્યું: આ કુમાર કાણુ છે ? રાજાના સેવકાએ કહ્યું : તમારી ચરણુસેવા કરીને જીવનારા ચીન, હૂણ, લિંગ અને મગ દેશના રાજકુમાશમાંને આ નથી, આ તેા કાક પરદેશી જેવા દેખાય છે અને પેાતાની ચતુરાઇ વગેરે ગુણ્ણાને લીધે એ કઈ ઊંચા કુળના હોય એવું પણ લાગે છે. પછી તેા રાજાએ એ
"Aho Shrutgyanam"