________________
પોપકારમાં જ પ્રવૃત્તિ કરવી
કથા રત્ન–કાશ :
આદરપૂર્વક મુક્તિમાર્ગને ઉપદેશ શા માટે આપી રહ્યા છે? વળી, ઉપકારના કામમાં આદર ન હોય તે ચરમ તીર્થકર શ્રી મહાવીર ભગવાન પિતે જ એક રાતમાં બાર એજન એટલે અડતાલીશ ગાઉ જમીન ચાલીને અપાપાપુરીમાં શા માટે ગયા અને ત્યાં જઈને પિતાની પાસે આવેલા ગુણવંત અને નિર્મળ કીર્તિવાળા મૈતમ વગેરે મા ઉપર ઉપકાર શા માટે કર્યો? માટે મનુષ્ય જે સદા નિર્મળ યશને ચાહતે હોય છે અને નિર્વાણુના સુખની વાંછા રાખતે હેય તે તેણે પોપકારની પ્રવૃત્તિ તરફ જ પિતાની મતિને રાખવી, તેનાથી વિમુખ ન થવા દેવી.
એ પ્રમાણે શ્રી કથાનકેશમાં પરોપકારના વિચાર પ્રસંગે
ભરતપનું કથાનક સમાસ, (૩૨)
"Aho Shrutgyanam