Book Title: Katha Ratna Kosa Part 2
Author(s): Bechardas Doshi
Publisher: Atmanand Jain Sabha

View full book text
Previous | Next

Page 222
________________ : કથારત-કેશ : પરિગ્રહ વતનું સ્વરૂપ પ્રાણીઓ તેમ જ કુખ્ય–આ નવે પ્રકારનાં પદાર્થો સંબંધી પિતાપિતાની વિધવિધ આકાંક્ષાઓ ઓછી કરી નાખવી જોઈએ. ધનના ચાર પ્રકાર છે. (૧) સેપારી વિગેરે જે ગણી શકાય, (૨) મછડ વગેરે જે ત્રાજવામાં મૂકીને તળી શકાય, (૩) ત્રીજું ઘી વિગેરે ભરવાના માપથી માપી શકાય અને (૪) વસ્ત્ર વગેરે જે ગજ વગેરેથી માપી શકાય. ધાન્ય એટલે મગ વિગેરે. ક્ષેત્રના ત્રણ ભેદ છે. સેતુ, કેતુ અને સેતુકેતુ. જમીનની અંદરના એટલે કૂવા વિગેરેના પાણીથી જે પાઈ શકાય અને તે દ્વારા જેમાં ધાન્ય પાકે તે (૧) સેતુ, આકાશના પાણીથી જે પાઈ શકાય અને તે દ્વારા જેમાં ધાન્ય પાકે તે (૨) કેતુ અને જે બંને પ્રકારનું હોય તે (૩) સેતુકેતુ વાસ્તુ એટલે ઘર વગેરે. તેના ત્રણ પ્રકાર છે. (૧) ખાત-ખેરીને બનાવેલું, (૨) ઉચ્છિત-ઊંચું ચણીને બનાવેલું અને (૩) તે બંને પ્રકારનું. સેંથરા વિગેરે ખાત-વાસ્તુ કહેવાય. તેનાથી જુદી રીતે બનાવેલાં એટલે ચણીને બનાવેલાં મોટાં મોટાં મકાને તે ઉરિસ્કૃત-વાસ્તુ કહેવાય. અને જે તે બંને પ્રકારે તૈયાર કરેલ હોય તે ખાત-ઉછિત-વાતુ કહેવાય. રૂપું, એનું, હીરા માણેક વગેરે તે પ્રસિદ્ધ જ છે. ચાર પગવાળાં પ્રાણીઓ ઘડાં વગેરે, બે પગવાળાં પ્રાણીઓ એટલે નેકર, ચાકર વગેરે. નવમું ફચ એટલે રંટ વગેરે અનેક પ્રકારનાં ઉપકરણો, રાચરચીલું, ઘરવખરી. આ રીતે સ્થળ પરિગ્રહ અનેક પ્રકારે સમજવા ગ્ય છે. જે લેકે ઉ ગવાળા છે, શ્રેયના ઇરછુક છે તેઓએ અનેક પ્રકારના પરિગ્રહમાં જે જે જેટલું જેટલું પિતાના નિભાવ માટે જ જરૂરી છે તે તે તેટલું તેટલું પિતાના પરિગ્રહરૂપે રાખે છે અને બાકીનું જે વધારાનું છે તેની વિશેષ પ્રકારે નિવૃત્તિ ત્યાગ) કરે છે. હે મહાનુભાવે, તમે પણ મિથ્યાત્વને ત્યાગ કરીને પિતાનું કલ્યાણ ઈરછતા હે તે તમારી પિતાની ઈચ્છાઓની મર્યાદા કરે. જિનેશ્વર ભગવંતની વાણીથી ગુંથાએલ ધર્મ અથવા ધર્મશા સર્વ પ્રકારે શરણરૂપરક્ષણરૂપ છે છતાં શત્રુસમાન મિથ્યાત્વ અને અવિરતિને લીધે દુઃખી થયેલા તમે શા માટે અનેક પ્રકારે કલેશે સહન કરે છે? તે મુનિવરે આપણને કૃત્ય અને વાસ્તવિક અર્થ સમજા એટલે મેં અને મેં બંનેએ આપણું ઇચ્છાઓની સમજીને મર્યાદા કરી એટલે કે પરિગ્રહપરિમાણુ નામનું પાંચમું અણુવ્રત તેમની પાસે સ્વીકાર્યું. પછી તે મુનિવરે આપણને વિશેષ શિખામણ આપતાં કહ્યું કે-હે મહાનુભાવે, તમે આ પાંચમું વ્રત તે સ્વીકાર્યું પરંતુ તે સંબંધી પાંચ અતિચારે પણ બરાબર સમજી આ વ્રતમાં એક પણ અતિચાર ન લાગે તેમ વર્તે. તે અતિચારનું સ્વરૂપ આ પ્રમાણે છે-ક્ષેત્ર વગેરેની, સુવર્ણ વગેરેની, ધન વગેરેની, બે પગવાળાં પ્રાણીઓની તેમજ કુ-ઘરવકરી વગેરેની જે મર્યાદા વીકારી હોય તે મર્યાદામાં કઈક (૧) યોજન કરી અથત જડી દઈ, કાંઈક (૨) પ્રદાન કરી અથાત્ કઈને દાન કરી, કાઈક (૩) બધન "Aho Shrutgyanam

Loading...

Page Navigation
1 ... 220 221 222 223 224 225 226 227 228 229 230