Book Title: Katha Ratna Kosa Part 2
Author(s): Bechardas Doshi
Publisher: Atmanand Jain Sabha

View full book text
Previous | Next

Page 229
________________ કથારત્નકોશ ===== [ભાગ પહેલો] * આ અપૂર્વ ગ્રંથ પ્રાકૃત ભાષામાં બારમા સૈકામાં રચાયેલ છે. મૂળ ગ્રંથનું સંપાદન આગમપ્રભાકર સાહિત્ય પાસક સિદ્ધાંતજ્ઞાતા પરમ પૂજ્ય મુનિરાજશ્રી પુણ્યવિજયજી મહારાજે કરેલ છે. # આ અતિ ઉપયેગી ગ્રંથનું ગુજરાતી ભાષાંતર પ્રકટ કરવામાં આવે તે જનપયોગી થાય તેવા હેતુથી અમેએ આ અપૂર્વ ગ્રંથ ત્રણ ભાગમાં પ્રસિદ્ધ કરવાનું નિર્ણત કર્યું. * આ પ્રથમ ભાગમાં સમ્યફવાદિના તેત્રીશ ગુણે પૈકી વીશ ગુણેનું વર્ણન આપવામાં આવ્યું છે. દરેક ગુણોને સ્પષ્ટ રીતે સમજાવતી કથાઓ પણ આપવામાં આવી છે, જેથી વાચકને હોંશે હોંશે વાંચે ગમે તે આ અપર્વ ગ્રંથ છે. * સુવર્ણને વધુ ઓપ આપવાની જરૂરત હોતી નથી. એક વખત આ ગ્રંથ વસાવીને અનુભવ કરે. * કાઉન આઠ પેજી માટી સાઈઝના આશરે ૩૨૫ પૃષ્ઠ, કપડાનું મજબૂત બાઈડીંગ, સુંદર જેકેટ, આકર્ષક ચિત્ર અને ઊંચા કાગળે પર છાપવામાં આવેલ આ ગ્રંથનું મૂલ્ય માત્ર રૂ. દશ, પિસ્ટેજ જુદું. લખ–શ્રી જૈન આત્માનંદ સભા-ભાવનગર "Aho Shrutgyanam

Loading...

Page Navigation
1 ... 227 228 229 230