Book Title: Katha Ratna Kosa Part 2
Author(s): Bechardas Doshi
Publisher: Atmanand Jain Sabha

View full book text
Previous | Next

Page 224
________________ ૐ કારળ-કાશ : પાંચમા વ્રતના અતિચારાનું સ્વરૂપ ૧૦ કરીને એ ચેમાસા પછી લેવાનું અધન સ્વીકારે અને ચામાસા પછી ચાક્કસ લઇ જવાની ખાત્રી આપે અને તે દરમિયાન ખીજાને ઘરે તેને બંધનમાં શખી મૂકે તે વ્રતવાળાને અધન–અતિચાર લાગે. ચાથે કારણ અતિચાર આ પ્રમાણે સમજવાના છે. અમુક સમય સુધી દાસ-દાસીઓ અમુક સખ્યામાં જ રાખવા અને ગાય વગેરે પશુ-પક્ષીઓ અમુક જ સંખ્યામાં પાળવા એવું મર્યાદિત વ્રત લેનાર જે મર્યાદાના સમયમાં જ એમના ગર્ભોધાનના વિચાર કરે તે તેને કારણુ અતિચાર લાગે. ફાઈ વ્રતધારીએ અમુક વર્ષ માટે અમુક સંખ્યામાં જ દાસ-દાસીએ અને અમુક જ સંખ્યામાં પશુ-પક્ષીએ રાખવાનું વ્રત સ્વીકાર્યું" હાય, તેઓ ( દાસ-દાસીએ તથા પશુ-પક્ષીએ ) જો નક્કી કરેલી અવધિ-સમયમાં ખીજા મનુષ્ય કે પશુ-પક્ષીને જન્મ આપે તે રાખવા માટે નક્કી કરેલી સંખ્યામાં વધારે થાય અને એ રીતે વ્રતભંગ પણ થવાના જ, એવી બીકથી તે વ્રતધારી પેાતાની નક્કી કરેલી સમય-મર્યાદા ઘણીખરી વીતી જાય ત્યારપછી જ ગર્ભગ્રહણુ કરાવવાની પ્રવૃત્તિ કરે તે એ પગવાળાં કે ચાર પગવાળાં પ્રાણી ગમસ્થ હાવાથી તેણે નક્કી કરેલી સંખ્યા--મર્યાદા તે તૂટી જ જાય એટલે કેઈપણ રીતે વ્રતભંગ થવાથી આ કાણુરૂપ અતિચાર સમજવા. વાટકા, થાળી, કડછી વગેરે ઘરનાં અથવા રેંટ, કાશ, કેશ, વગેરે ખેતરનાં ઉપકરણાનું નામ # " કુષ્ય ' છે. તેના પ્રમાણુની જે મર્યાદા નક્કી કરી હેાય તે માઁદાને ભાવવડે ઉદ્ભંધવી તેનુ નામ ભાવ-અતિચાર ગણાય. ભાવ એટલે નાનુ-મેટુ કરવુ. અથવા પર્યાયે બદલી નાખવા, જેમકે ફાઈ વ્રતધારીને દશ કટારા કે કુડા રાખવાની મર્યાદા હાય, કોઇ કારણથી ઘરમાં દશ કટારાથી ખમણાં થઇ ગયા એટલે વ્રતધારીઓ વધારાના દર્શને ત્યાગ કરવા જોઈએ. અને પોતે નક્કી કરેલી મર્યાદા પ્રમાણે રહેવુ જોઈએ, છતાં લાભાદિકને કારણે તે એમ કરી શકતા નથી અને મર્યાદાને સાચવવા ઇચ્છે છે એટલે ઘરમાં મર્યાદા કરતાં વધારે કટારા જોઈને તેને વ્રતભંગ થયાને ભય લાગ્યા એટલે તેણે એવી ચેાજના કરી કેતે વીશે કટારાઓને ભગાવી નાખી તેના મોટા મોટા દશ કટારાએ મનાવ્યા અને એ રીતે તે કટારાઓનુ પર્યાČંતર કરીને પોતે કરેલી કટારાની મર્યાદાને સાચવી રાખવાની કલ્પના સેવે છે. ખરી રીતે તે વીશ કટારાના દશ કરવાની ચેજનામાં જ મર્યાદાભંગ થઈ જાય છે છતાં તે વ્રતધારી પોતાની મર્યાદાની પ્રતિજ્ઞાનેા મૂળ ઉદ્દેશ જે લેખાંશ આછે કરવાના છે તે લેાસને લીધે ભૂલી જઇ મર્યાદાના અક્ષરાને વળગી રહેવામાં મર્યાદાના પાલનની કલ્પના કરે છે અને એ રીતે ખરેખર તેને વ્રતભગ જ થાય છે. આવે પોયાંતર કરવાના અતિચાર ન જ આવવા દેવે જોઇએ. પર્યાંયાંતરના અર્થ એ છે કે-મેટાનુ નાનુ કરાવવું, નાનાનું માટુ કરાવવું. એકને બદલે ખીન્ને જ ઘાટ કરાવવામાં વીશ કટારાએ હાય ત તેમાંથી મર્યાદાના અક્ષર પ્રમાણે દશ કટારા કાયમ રાખી માકીના દશની કરછી વગેરે ગમે તે કરાવી નાખવું. આ રીતે અતિચારાની સમજણુ મેં તમને આપી છે. વિશેષ કંઇ કહેવાની જરૂર નથી. આ "Aho Shrutgyanam"

Loading...

Page Navigation
1 ... 222 223 224 225 226 227 228 229 230