Book Title: Katha Ratna Kosa Part 2
Author(s): Bechardas Doshi
Publisher: Atmanand Jain Sabha

View full book text
Previous | Next

Page 205
________________ ૧૯૧ ચોથા વ્રતના પાંચ અતિચાર • થારના દ સ્ત્રીએ. જે મનુષ્ય પરસ્ત્રીંગમનના ત્યાગની પ્રતિજ્ઞા લે છે અથવા પેાતાની સ્ત્રી સાથે જ મતેષથી રહેવા ઈચ્છે છે તે અનેને પાંચ-પાંચ અતિચાર હૈાય છે. તે અતિચારી આ પ્રમાણે છે— પરસ્ત્રીના ત્યાગની પ્રતિજ્ઞા કરનારે અથવા પેાતાની સ્ત્રી સાથે સતાષથી રહેનારાએ આ પાંચ અતિચારાના ત્યાગ કરવા જોઇએ. ૧. ઇત્યરિકગમન, ર. અપરિગૃહીતાગમન, ૩. અનળક્રીડા, ૪. બીજાના વિવાહા કરવાની પ્રવૃત્તિ અને પ. કામભોગામાં તીવ્ર અભિલાષા. જે સ્ત્રી ભટકયા કરે છે તેનું નામ ઈશ્વરી શ્રી અર્થાત્ એવી ઇશ્વરી સ્ત્રી-એટલે વેશ્યાને થાડા દિવસ માટે ભાડે રાખીને તેની સાથે સબંધ કરવા તેનું નામ ( ૧ ) ઇવરિગમન. મૈથુનનતિને લગતા આ ચોથા અણુવ્રતની પ્રતિજ્ઞા લેનાર મનુષ્ય ઇત્વરિકગમન કરે તો તેની પ્રતિજ્ઞામાં અતિચાર લાગે છે. અપરિગૃહીતા એટલે વેશ્યા જેવી જ શ્રી અર્થાત્ જે સ્ત્રી કેાઈના પરિગ્રહમાં નથી એવી વેશ્યાની માફક ભાડે આવનારી સ્ત્રી તેમજ અનાથ કુલનારી-કુલસ્ત્રીને કાઈ ખીજાએ ભાડે રાખેલી ડાય તે શ્રી અર્થાત્ કાઇના પઙ્ગિતુમાં ન હેાય તેવી રીતે ભાટે આવનારી સ્ત્રી અથવા નાથ વગરની કેઈ કુલનારી ( ૨ ) અપરિગૃહીતા કહેવાય, એ બંને પ્રકારની પરિગૃહીતા સ્ત્રી સાથે સંબધ રાખનારી, પોતાના વ્રતમાં અતિચાર લગાડે છે. પરસ્ત્રી સાથે આલિંગન વગેરેની ચેષ્ટાએ કરવી અથવા પરસ્ત્રી સાથે નખ અને દાંત દ્વારા વિકારવાળી ચેષ્ટાઓ કરવી તેનું નામ (.૩) અનગઢીડા. શાસ્ત્રમાં પોતાના સતાનાના વિવાહ કરવાના નિષેધ નથી પરતુ બીજાના સતાનાને કન્યા મેળવી આપવાના હેતુથી પારકા વિવાહે જોડી આપવાની પ્રવૃત્તિનુ નામ ( ૪ ) પવિવાહકરણ છે અને તેજ અતિચારરૂપ છે. પેાતાની લાંબા સમયથી પરણેલી સ્ત્રી વૃદ્ધ થઈ ગઈ છે, તે સ્ત્રીની યુવાની જતી રહી છે એમ સમજીને શ્રીજી નવયુવાન સ્ત્રી સાથે વિવાહ કરવા તેનું નામ પરિત્રવાહકરણ કહેવાય. એક વખત કામસેવન થઇ ગયા પછી, ઔષધ વગેરે વાજીકરણના પ્રયેગાવડે ફ્રી-ફ્રીને કામને ઉત્તેજિત કરવાથી કામની અભિલાષાની નિવૃત્તિ ટકતી નથી માટે કામને ( ૫ ) તીવ્ર અભિલાષ અતિચારરૂપ છે. મનુષ્ય સ્વદ્વારાસતીષની પ્રતિજ્ઞા લીધેલી છે તેના માટે પહેલાં એ અતિચાર છે. અને બાકીના ત્રણે અતિચારા સર્વસાધારણ છે એટલે એ ત્રણે અતિચારા સ્વદારાસતાષની પ્રતિજ્ઞાવાળાને તેમજ પરસ્ત્રીના ત્યાગની પ્રતિજ્ઞાવાળા અનેને માટે છે, અતિચારાના આ જાતના પાંચ પ્રકારા વિશે આ પ્રમાણે વિચાર કરવાના છે, જે મનુષ્ય, સ્વદારના સંતેષની પ્રતિજ્ઞાવાળા છે, તે વેશ્યાને ભાડું આપીને થોડા સમય માટે પોતાની સ્રી કરી લે અને ૮ એ મારી જ સ્ત્રી છે' એમ સમજી તેની સાથે સબંધ કરે તા એવા સબંધ કરનારની બુદ્ધિ વ્રતસાપેક્ષ હાવાથી તે આચરણ વ્રતભંગરૂપ ન કહેવાય અને ભાડું આપીને થોડા સમય માટે રોકી શખેલી. આ ખરી રીતે તે પેાતાની સ્ત્રી નથી જ "Aho Shrutgyanam"

Loading...

Page Navigation
1 ... 203 204 205 206 207 208 209 210 211 212 213 214 215 216 217 218 219 220 221 222 223 224 225 226 227 228 229 230