________________
* ક્યારત્ન કાશ :
મહેન્દ્ર રાજવી પરત્વે કાલ યક્ષને વૈરનુ કારણ
૧
લાકે તેમને વખાણે છે. વળી, એવા સુંદર લાકાને જોઇને તેમને અધિક ખુશી ઊપજે છે એથી એ સુંદર લેાકેા ગમે તેવું કાલુંઘેલું ખેલે છતાં ય એમના વચન ઘણુાં જ સુસ અને અને ઉત્તમ છે, એમ કહીને મનુષ્ય તેમને વખાણે છે. વળી એવા દેખાવે સુંદર મનહર લેાકે રાષમાં આવી જઇ, આંખોને લાલઘૂમ બનાવી દઈને મોઢા ઉપર કડવા તમાચે પણ લગાવી છે છતાં ય લેાકેા તેમને કહે છે કે એમનાથી વળી.બીને કાણુ વિશેષ શાંત છે ? અને એમ કહી કહીને એ દેખાવડા લાકોની મનુષ્યે આદર સાથે પ્રશંસા કર્યાં કરે છે. ત્યારે હું કહ્યાગરા છું, ઉચિત બેોલનારા છું અને શાંતવૃત્તિવાળા છું છતાં અત્યંત ખેદની વાત છે કે મને જોઇને મારા સગા ભાઈઓને પણ ઉદ્વેગ થાય છે એવા હુ પાપી છું. આ સ્થિતિમાં મારે ઘરમાં રહેવું એ મારી પેાતાની જવિડંબના કરવા જેવું છે. એ સિવાય બીજું કશું ય નથી અને મારી જિંદગીને પણ ત્રણે વર્ગની સાધનાથી વિમુખ બનાવી નિષ્ફળ કરવા જેવું પણુ છે.
આ પ્રમાણે વૈરાગ્ય પામેલે તે રાતના સમય જોઇને ઘરમાંથી ખહાર નીકળી ગા અને ક્ષેમકર નામના મુનિવર પાસે જઈને તેણે પ્રત્રજ્યા લીધી. પછી તે તેણે સૂત્ર અને અર્થના પરમાર્થ જાણુવા અભ્યાસ કર્યો અને પેાતાના ગુરુ પાસે એવા અભિગ્રહ લીધે કેહવેથી જીવતાં સુધી મહિના મહિનાના ઉપવાસે જ કરવા. આ પ્રકારના કાર તપને લીધે તેનું અંગ ક્ષીણ થઈ ગયુ. જીવવાની પણ તેની અભિલાષા જતી રહી અને અનશન લઈને તે સાવથી પુરીમાં રહ્યો. એવામાં ત્યાં તેના પેલા ચારે ભાઇએ કાઈ કા પ્રસંગે તે નગરીમાં આવી ચડ્યા અને અનશન લીધેલા તેને જોઇને તેઓએ એ સાધુને ‘આ તો ઘરના કામકાજથી કંટાળીને ભાગી જઈ આમ અહીં સાધુ થયેલે છે' આ રીતે મશ્કરી કરી ભારે અપમાન કરવા જેવું કર્યું. તેમના આ જાતનાં અપમાનજનક વચન સાંભળીને પેલા સાધુને ભારે રોષ આવ્યા અને તે આ પ્રમાણે વિચારવા લાગ્યો. આ મારા પાપી ભાઇઓ હજી સુધી પણ મારા કૈડા મૂકતા નથી. મેં ઘરબાર તજ્યાં, હું તેમનુ નામ પશુ લેતેા નથી છતાં તે હજી સુધી મારી ઉપર નિષ્કારણુ વેર રાખી રહ્યા છે; માટે આ મારા તપનિયમાનુ~ત્રતાનુ કશું પણ ફલ હેય તે હું જનમોજનમ એએના હણનારા થયા કરું એમ જ થશે. આ જાતનું તે સાધુએ નિયાણું બાંધ્યું. ગુરુજનોએ તેમ કરતાં તેને વાયે છતાં તેણે કાઈનું માન્યું નહીં અને છેવટે મૃત્યુ આવતા તે સાધુ મરીને આ કાલ નામના યક્ષ થયેલા છે.
આ યક્ષે તમને જોયા એટલે તેને પોતાનું પૂર્વનું વેર યાદ આવ્યું એથી તેણે તમને ચારે ભાઇઓને તમારા ઉપર ભયાનક રીતે ભડકે મળતી વિજળી પાડીને એકદમ મારી નાંખ્યા.
પછી તે તમે ચારે ભાઈઓ મધ્યમગુણને લીધે કાવેરીપુરીમાં એક વાણિયાના પુત્રરૂપે જન્મ્યા. ત્યાં તમારા ચારેમાં ઘણું! જ વિશેષ દૃઢ સ્નેહ હતે. ત્યાં પણ તમને ચારેને આણે જ તરવારના ઘાથી મારી નાખ્યા. ફરી પાછા તમે ચારે કાર્કદીનગરીમાં મનુષ્યરૂપે અવતરેલા અને ત્યાં પણ રાષે ભરાયેલા આ યક્ષે તમારા કિયા દાખીને તમને મારી નાખ્યા, વળી,
"Aho Shrutgyanam"