________________
મહેન્દ્ર રાજવીએ અપરાક્રમથી સાર્થવાહનું કરેલ રક્ષણ : કથારન-કેશ : છાંયે વિસામે લેતા આ રાજાને જે અને તેને જોતાં જ સાર્થવાહને નિશ્ચય થઈ ગયે કે આ માણસ કઈ સાધારણ માણસ નથી લાગતું. એમ વિચારીને સાર્થવાહ તેને સન્માન સહિત પિતાના આવાસમાં લાગે, તેને સ્નાન કરાવ્યું અને ભેજન વગેરે પણ આપ્યું. પછી સુખાસનમાં બેઠેલા રાજાને સાર્થવાહે વિનંતિ કરીઃ હે મહાભાગ ! જે કે જન્મ ધરીને મેં તમને આજ જ પહેલવહેલા જોયા છે તો પણ તમારે વિશેષ પ્રકારનો આકાર જોતાં મને એમ લાગે છે કે તમે કઈ ઉરચ ખાનદાન છો અને વિશિષ્ટ કલાકૌશલ્ય ધિરાવનાર છે માટે તમને હું કહું છું કે આ મારા સંધ ઉપર હમણું ભલે હલ્લે લાવવાનું કરે છે. મારા સંધમાં તે સ્ત્રીઓ, બાળકો અને ઘરડા માણસો પણ છે તે તમે આ સંઘને એ હલ્લાની આફતના દરિયામાંથી ઉગારી લે. રાજા બેલ્યોઃ હે સાર્થવાહ ! આ પ્રકારના કામમાં અમે કોણ માત્ર તેમ છતાં તું તારા મનમાં ધીરજ રાખ કે અમારા જીવતાં સુધીમાં તે એ હલ્લાને સંભવ જ નથી. પછી તે આ મજબૂત ટેકે મળી જવાને લીધે મનમાં નિરાંત થવાથી સાર્થવાહ ભેર ખરી વાત છે, સૂર્યને પ્રભાવ હોય ત્યારે અંધારાના ઢગલાનું પણ શું ગજું?
બરાબર એ જ સમયે “ભીલોની ધાડ આવે છે ” એવો મેટ કેલાહલ થશે. આ સાર્થ ગભરાયે, સ્ત્રીઓ અને બાળકે આમતેમ ચાલ્યાં ગયાં. તે વેળાએ રાજાની પાસે બખ્તર અને હથિયાર હાજર કરવામાં આવ્યાં. રાજાએ શરીર ઉપર બખ્તર ચડાવ્યું, હાથમાં અનેક પ્રકારનાં હથિયાર સજ્યાં અને સાર્થવાહના સુભટના સમૂહને સાથે લઈ તે ભલેની સામે નીકળ્યો. નીકળતાં જ તેણે સાર્થવાહના નેકરેની વચ્ચે પોતાના પુત્ર જયસેનને જે. પછી “આ મારે પુત્ર અહીં કયાંથી?” એવી શંકા કરતો તે વારંવાર પિતાની ડોકને વાંકી કરી કરીને તેની સામે આંખને પલકારે માર્યા વિના એકી નજરે જેતે હવે તેટલામાં પિલા ભીલેનું લશ્કર પણ સામે આવતું દેખાયું.
પછી તે તેણે હાથના પરિઘમાંથી ગળાકારે વળેલાં પ્રચંડ ધનુષ્યોમાંથી બરાબર સંધાન કર્યા વગર જ છૂટતાં બાણેને સમૂહ સામેથી આવતા જોયે. જેમ વરસાદ ફેલાયેલી પાણીની ધારાઓ વડે બધું ઢાંકી દે તેમ આ રાજા સામેથી આવતા બાણને પિતાના ફેલાવા પામેલા બાણના એકધારા વરસાદથી નિષ્ફળ કરતે ભીલના લશ્કરને ઢાંકી દેતે શોભતો હતો. એ રાજા પિતે એકલે હતો છતાં ભયભીત થયેલા ભીલે પોતાની ભય પામેલી આવડે ભયંકર બાણનો એકધારો મારો ચલાવતાં તેને અનેક રૂપે જોતા હતા. હજુ તે રાજા ઘા કરી કરીને ભલેના લશ્કરને દીન કરતે, રણમાં અડધી જ ક્ષણ પર્યત નથી ઘૂમે એટલામાં તો એ ભીલનું બધું લશ્કર નાશી ગયું.
પછી તો લેકેએ તેની પ્રશંસા કરી અને તે પિતાને ઉતારે પહેરશે. ત્યાં જઈ તે ન્યા અને ભેજન વગેરે તેણે પતાવ્યું. પછી માથા ઉપર હાથ જોડીને સાથે વહે
"Aho Shrutgyanam