________________
દક્ષત્વ વિશે સુરશેખર રાજપુત્રનું કથાનક ( ૨૬)
છા
દક્ષ પુરુષો હાય છે તે જ શિક્ષાઓને શિખામણેાને ચેાગ્ય હેાય છે, ગુણાનું ભાજન હાય છે અને મેાક્ષ પણ તેઓ જ મેળવી શકે છે; માટે હવે દક્ષનુ સ્વરૂપ કહેવાય છે. ગમે તે કામ કરવામાં, શિલ્પ રચવામાં તથા વેપાર, વણુજ વગેરેની પ્રવૃત્તિઓમાં અને દેશકાળ પ્રમાણે ચાલતી તમામ પ્રવૃત્તિએમાં જે વગર વિલંબે પ્રવૃત્તિ કરે અને પેાતાનું કાર્ય સાધે તેને અહીં દક્ષ સમજવાના છે અથવા જે અનેક ક્રિયાએ કરી કરીને સિદ્ધહસ્ત અનેલે છે તેને દક્ષ સમજવા, અથવા મૂખને ઈંગિત આકાર, અમુક પ્રકારના શારીરિક સંકેતે વા અમુક પ્રકારના નિશાના વગેરેવર્ડ ખીજાના ચિત્તના ભાવને જાણી શકે તેને પણ દક્ષ કહેવામાં આવે છે. જે લેાકેા બહુ શાસ્ત્રાને ભણાવનારા હાય, બીજી કળાઓમાં ચતુર પણ હોય છતાં તેઓ ક્ષ ન હોય તે લેાકેામાં નિંદાપાત્ર બને છે. જે પુરુષ શાસ્ત્રના પરમા સમજવામાં અનિપુણુ હાય, જ્ઞાનવાળા હાય અને હીણી પ્રકૃતિવાળા પણુ હાય છતાં ય જો તે દક્ષતાના ગુણુથી પરિપૂર્ણ હેય તા રાજસભામાં પણ તેનુ પૂજન થાય છે. એમ છે માટે જ જેમના જાતિ, કુલ વગેરે ઉત્તમ છે છતાં ય જો તે જડબુદ્ધિ હેાય એટલે ગમે તે કાળે ગમે તે ઉચિત ધર્યું પ્રવૃત્તિને વગર વિલંબે સમજી શકતા ન હેાય અને એવી ધમ્ય પરિસ્થિતિ પ્રમાણે તુરત જ ધબેસતું વર્તન ન કરી શકતા હાય તેમને દીક્ષા આપવાના પણુ શાસ્ત્રમાં તદ્ન નિષેધ છે. જે લેાકેા પડિલેહણા વગેરે ક્રિયાને ભલે જાણતા હાય છતાં ય એવા જાણકાર ધર્માર્થી લેાકેા સ્થલતર ક્રિયામાં ખૂંચેલા હૈાવાથી દક્ષતા વિના તે પણ ક્રિયાને સારી રીતે આચરી શકતા નથી માટે આ વાત ખરી છે કે સુરોખર નામના પરદેશવાસી રાજપુત્રે પણ પેાતાની જ દક્ષતાથી ઉત્તમ સ્થિતિ પ્રાપ્ત કરી હતી, તેમ દક્ષપુરુષો સાક્ષાત્ રીતે આ લેાકમાં જ ઉત્તમ શ્રીને પામે છે. એ સુરશેખરની વાત આ પ્રમાણે છે—
આ ભારતવર્ષમાં કુશાવર્ત નામના દેશમાં રાયપુર નામે એક નગર છે. એ નગરમાં નિત્ય નિત્ય નાટકો ચાલતા હેાવાથી અને નાચ-તમાશા થતા હેાવાથી ત્યાં બહારથી આવેલા પ્રવાસી પથિકાને અત્યંત સ ંતોષ થાય છે. વળી એ નગરમાં સમગ્ર દેશે કરતાં વિશેષ સમૃદ્ધિના સમુદાયને પામેલા એવા અનેક ઉત્તમ પુરુષો વિરાજમાન છે. એ નગરમાં હરિષણુ નામે એક રાજા છે. તે રાજા પેાતાના પુણ્ય અને પ્રતાપ વગેરે ગુણાને લીધે એ નગરની રક્ષા કરે છે, તથા અધા સીમાડાના રાજાએ જ્યારે તેને પ્રણામ કરે છે ત્યારે તેમના મુકુટો ઉપર રહેલા મણુિએમાંથી ઝગારા મારતાં કિરણાના પાણીવડે એ રાજાનું પગ મૂકવાનું પાદપીઠ ધાવાઈ જાય છે એવા એ પ્રતાપી છે. વળી એ રાજાએ પોતાના અસાધારણ સાહસો દ્વારા ઇંદ્રને રાજી
"Aho Shrutgyanam"