________________
---
-
-
-
૩૭
વિજયદેવે યુક્તિથી પ્રાપ્ત કરેલ રત્ન.
: કારત્ન-કેશા : હોય તો પણ તું જરૂર કહે. જે વસ્તુ ઘણી મહર- હેય છતાં ઘરમાં રાખવાથી બગાડ જ કરતી હોય તે તેને રાખવાથી શું લાભ ? માટે તું હવે કશી શંકા રાખ્યા વિના જ આ માણેકના દે વા ગુણે વિશે મને ઉપદેશ કર.
એ સાંભળીને પેલે વિજ્યદેવ એ ઝવેરીને મનને ભાવ સમજી ગયે અને પોતે ત નિસ્પૃહ છે એ રીતે ઠાવકું મેઢું રાખીને કહેવા લાગે છે મહાજશવાળા! કશું માત્ર શાસ્ત્રને પરમાર્થ સમજવા માટે પરિશ્રમ અને પ્રયત્ન પણ કેટલે? મેં એવું તે શું જોયું છે કે તું મને વારેવારે પૂછ્યા કરે છે? લવમાત્ર જ્ઞાન હોય એથી કાંઈ જેમ તેમ બેલવું યુક્ત નથી. હવે એ ઝવેરી બેઃ આમ બહુ બોલવાથી શું? તું મને બધે પ્રકારે વાત કર કે આ માણેકને જોતાં જ તારા સુખની કાંતિ બધી કેમ હરાઈ ગયેલી ? વિજયદેવ જે વસ્તુ જેને અનિષ્ટકર નીવડે તેને એ વિશે કહેવું યુક્ત નથી છતાં તારે આટલે બધે આગ્રહ છે તે તને કહી સંભળાવું છું. શેષ ન આણીશ-આ માણેકની જ કૃપાથી હું આવી દુઃખી અવસ્થાને પામેલ છું. પેલે ઝવેરી બેન્ચે શી રીતે ? તે બોલ્યા સાંભળ. જે સાર્થવાહની પાસે આ માણેક હતું તેના સાથમાં દેશાંતર જવા માટે હું પણ ભાતું લઈને ભજે, મારે અને એ સાર્થવાહને ભાઈબંધી થઈ ગઈ એટલે તેણે મને આ માણેક દેખાડયું. માણેકના કિરણેની ઉજવલતા વગેરે ગુણે જોઈને હું અને પેલે સાર્થવાહ અને ખૂબ હર્ષ પામ્યા. એવામાં અમે એક અટવીની વચ્ચે આવી પહોંચ્યા, ત્યાં અમને ભલેએ પકડ્યા અને કેદીની પેઠે પકડીને તેની પલ્લીમાં જેલમાં પૂર્યા અને અનેક પ્રકારના કષ્ટ આપ્યા,
પછી પૂર્વે કરેલા કઈ પ્રકારના પુણ્યને લીધે સાર્થવાહને અને મને જેલમાંથી છૂટ કરવામાં આવ્યા, તેથી હે ભદ્ર! આ માણેકના સંસર્ગને લીધે મારે જે અનર્થ સાહે પટેલે તે મને યાદ આવી ગયું અને તેને લીધે આ માણેકને જોતાં જ મારા મુખની કાંતિ શ્યામ થઈ ગઈ. આ વાત સાંભળીને પેલે ઝવેરી બોલ્યા તું જે હકીકત કહે છે તે બરાબર છે. હું એક વાર ભીલની પશ્વિમાં વણજ કરવા ગયેલે અને ત્યાં ભીલની પાસેથી આ માણેક મને મળ્યું. અહા ! હજુ તે તે માણેકને વધારે જોયું પણ નથી છતાં એ વિશે તું આટલું બધું જાણું ગયે એ જોઈ મને તારી બુદ્ધિના પ્રભાવ વિશે આશ્ચર્ય થાય છે. હવે હું આ માણેકને ઘરમાં રાખીને શું કરું? તે હે વિજયદેવ ! હવે કઈ સર્વ પ્રકારે ન જાણે એ રીતે આ માણેકને તું જ વેચી નાંખ, ઘણુ માણસને દેખાડવાથી તે કઈ આ અપશુકનિયાળ માણેકને ઓળખી જાય. વિજયદેવ બોલ્યઃ આ તારું કામ તો હું કરી આપીશ પરંતુ વેચવા જતાં આનું કેટલુંક મૂલ્ય આવશે? ડુંક આવશે તે વળી તને ચિત્તમાં સંતાપ થશે માટે ખરી વાત તે એ છે કે આને તું જ વેચી નાંખ. પછી પેલો ઝવેરી બે ભલે ગમે તે કિમત આવે તે પણ આટલું મારું કામ તું જ કરી આપ.
"Aho Shrutgyanam