________________
૩૪
કર્મગ્રંથ-૨ વિવેચન આ ચારે ભાંગા પહેલાગુણસ્થાનકે રહેલા જીવોને હોય છે. (૫) જાગે છે - ગ્રહણ કરતો નથી - પાનલ કરતો નથી - ગીતાર્થની નિશ્રા વિનાના સમકિતિ જીવો
(૬) જાગે છે – પ્રહાર કરતો નથી- પાલન કરે છે (આદરવું) ગાઢ અવિરતિના ઉદયવાળા સમ્યફદષ્ટિ જીવો-અનુત્તરવાસી દેવો.
(૭) જાગે છે - ગ્રહણ કરે છે - પાલન કરતો નથી (આદરવું) ૪થા ગુણસ્થાનકે રહેલા જીવો
(૮) જાણે છે - ગ્રહણ કરે છે - પાલન કરે છે (આદરવું) ૫-૬ ગુણસ્થાનકે રહેલા સંવિજ્ઞ પાક્ષિક જીવો હોય છે.
જાગવું એટલે જ્ઞાતા થવું. ગ્રહાણ એટલે વિધિપૂર્વક આત્મસાક્ષીએ વ્રત ગ્રહણ કરી ઉચ્ચરવા તે પાલન એટલે શ્રદ્ધા. અજ્ઞ એટલે મિથ્યાત્વી. ૫-૬-૭ ભાંગો અવિરતિ સમકિત જીવને હોય છે. અમો ભાંગો દેશવિરતિ તથા સર્વવિરતિ જીવોને હોય છે.
૭મું અપ્રમત્ત સર્વવિરતિ ગુણસ્થાનક : સંજવલન કષાયનો મંદ ઉદય પ્રાપ્ત થવાથી પાંચ પ્રકારના પ્રમાદના ૩૭૫૦૦ વિકલ્પમાંથી એકપાગ વિકલ્પ આ ગાગા- હોતો નથી.
આ ગુ . ન ધર્મધ્યાનની જ મુખ્યતા હોય છે તથા ગૌણપણાએ રૂપાતિત એટલે કે નિરાલંબન ધ્યાનપાના વડે કરીને શુકલધ્યાનનો અંશ પાગ હોય છે. વિશિષ્ટ તપ ધર્મધ્યાનાદિના સંબંધથી કમ ખપાવતા ખપાવતા અપૂર્વ વિશુદ્ધિમાં કમસર ચડતાં મન:પર્યવજ્ઞાન આહારકાદિ લબ્ધિઓ, કોટાદિ બુદ્ધિઓ - જંઘાચારાગ - લંઘાચારણ આદિ લબ્ધિઓ પ્રાપ્ત કરે છે.
આ ગુણસ્થાનકના અસંખ્ય લોકાકાશ પ્રદેશ પ્રમાણ વિશુદ્ધિ સ્થાનકો હોય છે. તથા કર્મબંધ, છઠ્ઠા ગુણસ્થાનકમાં રહેલા જીવો સાતે કર્મનો જેટલો બંધ કરે છે તેનાથી સંખ્યાતા સાગરોપમ જેટલો ઓછો કર્મબંધ કરે છે. તથા કોઈ જીવ વિશેષ વિશુદ્ધિમાં ચડતાં ચડતાં આગળ વધતો જઈ ઉપશમણી અને પકશ્રેણી પ્રાપ્ત કરવા માટેનું યથાપ્રવૃત્ત રાગ નામનું કરાગ પ્રાપ્ત કરે છે.