________________
કર્મગ્રંથ-૨ વિવેચન
૩૭. મોહનીયની હોય છે. આ ગુણસ્થાનકેથી જીવો અવશ્ય પતન પામે છે. એ પડવાના બે પ્રકાર છે (૧) ભવક્ષયથી (૨) અધ્યાયથી
ભવક્ષય : આયુષ્ય પૂર્ણ થયે કાળ કરે તો તેમાં જે પહેલા સંઘયાગવાળો જીવ હોય તો નિયમ અનુત્તરમાં ઉત્પન્ન થાય છે પાગ ૨-૩ સંઘયાગવાળા જીવો હોય તો અનુત્તર સિવાયના વૈમાનિક દેવલોકમાં ઉત્પન્ન થાય છે. ઉત્પન્ન થતાંની સાથે જ આ જીવોને ૪૬ ગુણસ્થાનક હોય છે. આ ગુણસ્થાનકનો કાળ જઘન્ય ૧ સમય અને ઉત્કૃષ્ટ ૧ અંતરમુહૂર્ત હોય છે.
અધ્યાય : આ ગુણસ્થાનકનો કાળ પૂર્ણ થતાં જે પ્રમાણે કમસર જીવ ચડ્યો છે તેજ કમ મુજબ પડતો પડતો ૧૦-૯-૮-૭-૬કે આવી અટકી શકે છે. કોઈ જીવ ૫ મે અટકી શકે છે. કોઈ જીવ થે, અને કોઈ જીવ થેથી બીજે જઈ પહેલા ગુણસ્થાનકે પણ પહોંચી શકે છે. અધ્ધાક્ષયને આશ્રયીને આ ગુણસ્થાનકનો કાળ જઘન્ય તથા ઉત્કૃષ્ટથી ૧ અંતરમુહૂર્ત હોય છે. (૧૨) ક્ષીણ મોહકષાય છદ્મસ્થ વિતરાગ ગુણસ્થાનક : ૧૮માં ગુણસ્થાનકમાં રહેલા ક્ષપકશ્રેણીવાળા જીવો મોહનીય કર્મનો, સર્વથા ઉદય અને સત્તામાંથી ક્ષય કરીને આ ૧૨માં ગુણસ્થાનકને પ્રાપ્ત કરે છે. મોહનીય કર્મનો સર્વથા ક્ષય થયેલો હોવાથી આ ગુણસ્થાનકના પહેલા સમયથી ક્ષાયિક ચારિત્રની પ્રાપ્તિ થાય છે. આ ગુણસ્થાનક વિસામા રૂપે ગણાય છે અને શુક્લધ્યાનનો બીજો પાયો પણ અહિં હોય છે.
આ ગુણસ્થાનકના છેલ્લા સમયે જ્ઞાનાવરણીય-દર્શનાવરણીય અને અંતરાય આ ત્રણે ઘાતી કર્મનો ક્ષય કરે છે અને જે સમયે ક્ષય થાય છે તે સમયે ૧૩માં ગુણસ્થાનકમાં પ્રવેશ કરતાંની સાથે જ કેવળજ્ઞાનની પ્રાપ્તિ થાય છે. આ ગુણસ્થાનકનો કાળ જઘન્ય તથા ઉત્કૃષ્ટથી ૧ અંતરમુહૂર્તનો જ હોય છે. (૧૩) યોગી કેવળી ગુણસ્થાનક :
ચારે ઘાતકોનો સર્વથા ક્ષય થાય ત્યારે આ ગુણસ્થાનકની પ્રાપ્તિ થાય છે. પહેલા સમયે કેવળજ્ઞાન-બીજા સમયે કેવળદર્શન એમ સમયે સમયે ઉપયોગનું પરાવર્તન ચાલ્યા જ કરે છે. મન-વચન-કાયા વડે યોગની પ્રવૃત્તિ થતી હોય તે સયોગી કહેવાય છે. આ ગુણસ્થાનક સામાન્ય કેવળી ભગવંતોને તથા તિર્થકર કેવળી ભગવંતોને હોય છે.
આ ગુણસ્થાનકનો કાળ ૧ અંતમુહૂર્ત બાકી રહે ત્યારે જીવ આયોજીકાકરણ કરે છે. કેવળીની દ્રષ્ટિરૂપ મર્યાદા વડે મન-વચન કાયાનો જે અત્યંત પ્રશા વ્યાપાર તે