Book Title: Karmgranth 2 Vivechan
Author(s): Narvahansuri
Publisher: Padarth Darshan Trust

View full book text
Previous | Next

Page 89
________________ કર્મગ્રંથ-૨ વિવેચન નામ ૧=નરકાનુપૂર્વીની અનુદીરણા થાય. બીજ ગુણસ્થાનકે ૧૧૧ ઉદીરણામાં હોય છે. જ્ઞાનાવરણીય-દર્શનાવરણીય વેદનીય-મોહનીય-આયુષ્ય-નામ-ગોત્ર-અંતરાય. ૫ ૯ ૨ ૨૫ ૪ ૫૯ ૨ ૫ = ૧૧૧ મોહનીય ૨૫ = ૧૬ કષાય - હાસ્યાદિ ૬ - ૩ વેદ. નામ - ૫૯ = પિંડપ્રકૃતિ ૩૬ - પ્રત્યેક ૬ - ત્રસ૧૦ - સ્થા ૭. પિંડ પ્રકૃતિ ૩૬ = ૪ ગતિ - ૫ જાતિ - ઔદારિકશરીર - વૈકિયશરીર - તૈજસશરીર - કામણશરીર - ઔદારિકસંગોપાંગ -વૈકિયઅંગોપાંગ - ૬ સંઘયણ • ૬ સંસ્થાન - ૪ વર્ણાદિ - તિર્યંચાનુપૂર્વી-મનુષ્યાનુપૂર્વી-દેવાનુપૂર્વી - ૨ વિહાયોગતિ પ્રત્યેક – ૬ પરાઘાત - ઉચ્છવાસ - ઉદ્યોત - અગુરુલઘુ - નિર્માણ - ઉપઘાત. સ્થાવર.૭ - સ્થાવર - અસ્થિરાદિ.૬. બીજાના અંતે નવનો અંત - ૩ ની અનુદીરણા અને એક ઉદીરણામાં દાખલ થાય છે. મોહનીય ૪ - નામ ૫ - નવનો અંત. મોહનીય ૪ = અનંતાનુબંધિ કષાય. નામ - ૫ એકેન્દ્રિયાદિ ૪ જાતિ - સ્થાવર. નામ ૩ તિર્યંચાનુપૂર્વી-મનુષ્યાનુપૂર્વી-દેવાનુપૂર્વીની અનુદીરણા હોય છે. મોહનીય - ૧ મિશ્રમોહનીય દાખલ થાય છે. ત્રીજા ગુણસ્થાનકે ૧૦ ઉદીરણામાં હોય છે. જ્ઞાનાવરણીય-દર્શનાવરણીય-વેદનીય મોહનીય-આયુષ્ય-નામ-ગોત્ર-અંતરાય. ૫ ૯ ૨ ૨૨ ૪ ૫૧ ૨ ૫ =૧0 મોહનીય - ૨૨= અપ્રત્યાખ્યાનાદિ ૧૨ કપાય - હાસ્યાદિ.૬ - ૩ વેદ - મિશ્ર મોહનીય નામ - ૫૧=પિંડપ્રકૃતિ ૨૯ - પ્રત્યક ૬ - ત્રસ.૧૦ - સ્થાવર ૬ પિંડ પ્રકૃતિ ૨૯ = ૪ ગતિ-પંચેન્દ્રિયજાતિ-ઔદારિકશરીર-વૈકિયશરીર-તૈજસ શરીર- કામણશરીર - ઔદારિકસંગોપાંગ - વૈકિયઅંગોપાંગ - ૬ સંઘયણ -૬ સંસ્થાન - ૪ વર્ણાદિ - રવિહાયોગતિ.

Loading...

Page Navigation
1 ... 87 88 89 90 91 92 93 94 95 96 97 98 99 100 101 102 103 104 105 106 107 108 109 110 111 112 113 114 115 116 117 118 119 120 121 122