Book Title: Karmgranth 2 Vivechan
Author(s): Narvahansuri
Publisher: Padarth Darshan Trust

View full book text
Previous | Next

Page 95
________________ ૯૦ કર્મગ્રંથ-૨ વિવેચન ૯. નરકાયુષ્ય ૧ થી ૭ ગુણસ્થાનક સુધી અથવા ઉપશમ શ્રેણી આશ્રયી સંભવ સત્તા અપેક્ષાએ ૧ થી ૧૧ ગુણસ્થાનક સુધી હોય છે. ૧૦. તિર્યંચાયુષ્ય = ૧ થી ૭ ગુણસ્થાનક સુધી તથા ઉપશમ શ્રેણી આશ્રયી સંભવ સત્તા અપેક્ષાએ ૧ થી ૧૧ ગુણસ્થાનક સુધી સત્તામાં હોય છે. ૧૧. મનુષાયુષ્ય ૧ થી ૧૪મા ગુણસ્થાનકના અંત સમય સુધી સત્તામાં હોય છે. ૧૨. દેવાયુષ્ય - ૧ થી ૧૧ ગુણસ્થાનક સુધી સત્તામાં હોય છે. ૧૩. મિથ્યાત્વ ૧ થી ૭ ગુણસ્થાનક અથવા ૧ થી ૧૧ ગુણસ્થાનક સુધી સત્તામાં હોય છે. ૧૪. મિશ્રમોહનીય ૧ થી ૭ અથવા ૧ થી ૧૧ ગુણસ્થાનક સુધી સત્તામાં હોય છે. ૧૫. સમ્યકત્વ મોહનીય ૧ થી ૭ ગુણસ્થાનક અથવા ઉપશમ શ્રેણી આશ્રયી ૧ થી ૧૧ ગુણસ્થાનક સુધી સત્તામાં હોય છે. ૧૬. અનંતાનુબંધિ ૪ કષાય - ૧ થી ૭ ગુણસ્થાનક અથવા ઉપશમ શ્રેણી આશ્રયી ૧ થી ૧૧ ગુણસ્થાનક સુધી સત્તામાં હોય છે. ૧૭. અપ્રત્યાખ્યાનીય કષાય - પકઆશ્રયી નથી નવમાગુણસ્થાનકના બીજા ભાગ સુધી અને ઉપશમ આશ્રયી ૧ થી ૧૧ ગુણસ્થાનક સુધી સત્તામાં હોય છે. ૧૮. પ્રત્યાખ્યાનીય ૪ કષાય - કૃપક આશ્રયી ૧ થી નવમા ગાણસ્થાનકના બીજા ભાગ સુધી અને ઉપશમ આશ્રયી ૧ થી ૧૧ ગુણસ્થાનક સુધી સત્તામાં હોય છે. ૧૯. હાસ્યાદિ - ૬ - સપક આક્ષથી ૧ થી ૯ મા ગુણસ્થાનકના પાંચમા ભાગ સુધી અને ઉપશમ આશ્રયી ૧ થી ૧૧ ગુણસ્થાનક સુધી સત્તામાં હોય છે. ૨૦. પુરૂષદ-પક આશ્રયી ૧ થી નવમા ગુણસ્થાનકના છઠ્ઠાભાગ સુધી અને ઉપશમ આશ્રયી ૧ થી ૧૧ ગુણસ્થાનક સુધી સત્તામાં હોય છે. ૨૧. સ્ત્રીવેદ - ક્ષપક આશ્રયી ૧ થી નવમા ગુણસ્થાનક ના ચોથા ભાગ સુધી અને ઉપશમ આશ્રયી ૧ થી ૧૧ ગુણસ્થાનક સુધી સત્તામાં હોય છે. ૨૨. નપુંસકવેદ - Hપક આશ્રયી ૧ થી નવમાના ત્રીજાભાગ સુધી અને ઉપશમ આશ્રયી ૧ થી ૧૧ ગુણસ્થાનક સુધી સત્તામાં હોય છે. ૨૩. સંજવલન કોધ-પક આશ્રયી ૧ થી નવમાના સાતમા ભાગ સુધી અને ઉપશમ આશ્રયી ૧ થી ૧૧ ગુણાસ્થાનક સુધી સત્તામાં હોય છે.

Loading...

Page Navigation
1 ... 93 94 95 96 97 98 99 100 101 102 103 104 105 106 107 108 109 110 111 112 113 114 115 116 117 118 119 120 121 122