________________
કર્મગ્રંથ-૨ વિવેચન
વેદનીય = ૧ શાતા વેદનીય અથવા અશાતા વેદનીય. આયુષ્ય ૧ = મનુષ્યાયુષ્ય. ગોત્ર - ૧ ઉચ્ચગોત્ર પ્રકૃતિ.
નામ - ૯/૧૦ પિંડપ્રકૃતિ ૨/૩ પ્રત્યેક - ૧ ત્રસ
૬.
પિંડ - ૨ = મનુષ્યગતિ - પંચે. જાતિ અથવા મનુષ્યાનુપૂર્વી સાથે ગણીએતો ૩.
-
પ્રત્યેક ૧ = જિનનામ.
વસ
૬ = ત્રસ બાદર
પર્યાપ્ત
સુભગ
આદેય - યશ.
ચૌદમાના અંતે ૧૨ અથવા ૧૩ પ્રકૃતિનો અંત થતાં જીવ સિધ્ધિ ગતિને પામે છે. આ રીતે શ્રમણ ભગવાન મહાવીર મહારાજા ચૌદમાના અંતે પ્રકૃતિઓનો અંત કરી સિધ્ધિ ગતિને પામ્યા
-
-
-
-
-
સત્તા સમામ.
પરિશિષ્ટ
-
ગર
૧
બંધ પ્રકૃતિઓનું વર્ણન.
૧. જ્ઞાનાવરણીય ૫ - દર્શનવરણીય ૪ અંતરાય ૫ આ ૧૪ પ્રકૃતિઓ ૧ થી ૧૦ ગુણસ્થાનક સુધી સતત બંધાય છે.
૨. નિદ્રા - પ્રચલા આ બે પ્રકૃતિ ૧ થી ૮ મા ગુણસ્થાનકના પહેલા ભાગ સુધી સતત બંધાય છે.
૩. થીણધ્ધીત્રિક પ્રકૃતિ એક અને બે ગુણસ્થાનકે સતત બંધાય છે.
૪. શાતાવેદનીય પ્રકૃતિ ૧ થી ૬ ગુણસ્થાનકે પરાવર્તમાન રૂપે બંધાય અને ૭ થી ૧૩ ગુણસ્થાનકે સતત બંધાય.
૫. અશાતા વેદનીય પ્રકૃતિ ૧ થી ૬ ગુણસ્થાનક સુધી પરાવર્તમાન રૂપે બંધાય
છે.
૬. ઉચ્ચગોત્ર પ્રકૃતિ - ૧-૨ ગુણસ્થાનકે પરાવર્તમાનરૂપે અને ૩ થી ૧૦ ગુણસ્થાનક સુધી સતત બંધાય છે.
૭. નીચગોત્ર પ્રકૃતિ ૧-૨ ગુણસ્થાનકે પરાવર્તમાન રૂપે બંધાય છે.
૮. નરકાયુષ્ય પ્રકૃતિ પહેલા ગુણસ્થાનકે બંધાય તો એક અંતરમુહૂર્ત સુધી સતત બંધાય છે.