Book Title: Karmgranth 2 Vivechan
Author(s): Narvahansuri
Publisher: Padarth Darshan Trust
View full book text
________________
કર્મગ્રંથ-૨ વિવેચન
ચ્છેઓ-વિચ્છેદ, બિસત્તરિ-બહોતેર, અશુદ્ધે-અપૂર્વકરણે, હાસાઈ-હાસ્યાદિ, છક્કષટ્કનો, અંતો-અંત, છસદ્ઘિ -છાસઠ અનિયટ્ટિ-અનિવૃત્તિ કરણે, વેઅતિ-વેદત્રિક, સંજલણ તિગં-સજવલનત્રિક, છચ્છેઓ-છનો વિચ્છેદ, સટ્ટિ -સાઠ, સુહુમિ સુક્ષ્મસંપરાયે, તુરિય-ચોથા, લોભંતો-લોભનો અંત, ઉવસંતગુણે-ઉપશાંતમોહ ગુણઠાણે, ગુણસટ્ટિ-ઓગણસાઠ, રિસહનારાયદુગ-ઋષભનારાચદ્દિક, અંતો-અંત.
૧૧૦
ભાવાર્થ :- સમ્યક્ત્વ મોહનીય, અંતિમ ત્રણ સંધયણનો અંત થતાં અપૂર્વકરણે, ૭૨, હાસ્યાદિ ૬ નો અંત થતાં અનિવૃત્તિએ-૬૬, વેદત્રિક, સંજવલનત્રિકનો અંત થતાં સુક્ષ્મસંપરાયે-૬૦, સંજવલન લોભનો અંત થતાં ઉપશાંત મોહે-૫૯, ઋષભનારાચ તથા નારાચ સંઘયણનો અંત થતાં.
સગવન્ન ખીણદુચરિમિ, નિદુર્ગંતો અચરિમિપણપન્ના, નાણંતરાય દંસણ ચઉ છેઓ, સજોગી બાયાલા ॥ ૨૦૫
અર્થ:- સગવન્ન-સત્તાવન, ખીણ-ક્ષીણમોહ,દુચરિમિ-ઉપાજ્ન્મસમયે, નિદ્દગંતો નિદ્રાદ્દિકનો અંત, ચરિમિ-છેલ્લાસમયે, પણપન્ના-પંચાવન, નાણ-જ્ઞાનાવરણીય પાંચ, અંતરાય-અંતરાય પાંચ, સણચઉ-દર્શનાવરણીય ચાર, છેઓ-છેદ થાય, સજોગીસયોગી ગુણઠાણે, બાયાલા-બેંતાલીસ.
ભાવાર્થ :- ૫૭ ક્ષીણ મોહ ઉપાન્ત્ય, નિદ્રાદ્દિકનો અંત થતાં ચરમે-૫૫, જ્ઞાનાવરણીય-૫, અંતરાય -૫, દર્શનાવરણીય-૪એ ૧૪ જતાં સયોગીએ ૪૨ ઉદયમાં હોય. .
તિત્યુદયાઉરલાથીર, ખગઈદુગ પરિત્તતિગ છ સંઠાણા, અગુલહુ વન્ન ચઉ નિમિણ, તેય કમ્પાઈ સંઘયણું ॥ ૨૧ દુસર સુસરસાયા સાએગયર, ચ તીસ વુચ્છેઓ,
બારસ અોગિ સુભગાઈજ્જ, જસંનયર વેયણીયું ॥ ૨૨ ॥
અર્થ :- તિત્યુદયા-તિર્થંકર નામકર્મના ઉદયથી, ઉરલ-ઔદારિકદ્ધિક, અથિરઅસ્થિરદ્દિક, ખગઈદુગ-વિહાયોગતિદ્દિક, પત્તિતિગ-પ્રત્યેકત્રિક, છસંઠાણાછસંસ્થાન, અગુરૂલહુ-અગુરૂલઘુચતુષ્ક, વજ્રચર્ડ-વર્ણચતુષ્ક, નિમિણ-નિર્માણનામ, તેઅ-તૈજસશરીર, કમ્મ-કાર્યણ શરીર, આઈસંઘયણ-પહેલું સંઘયણ, દૂસર-દુસ્વરનામ સૂસર-સુસ્વરનામ, સાયા-શાતાવેદનીય, અસાયા-અશાતાવેદનીય એગયર-(એમાંની) એક, તીસ-ત્રીસનો, વુચ્છેઓ-વિચ્છેદ, બારસ-બાર, અજોગી-અયોગી ગુણઠાણે, સુભગ-સૌભાગ્ય નામ, આઈજ્જ આદેયનામ, જસ-યશનામ, અન્નયરવેઅણિયબેમાંહેનું એક વેદનીય.
ભાવાર્થ :- જિનનામના ઉદયથી, ઔદારીકદ્ધિક, અસ્થિરદ્વિક, વિહાયોગતિધિક,

Page Navigation
1 ... 113 114 115 116 117 118 119 120 121 122