Book Title: Karmgranth 2 Vivechan
Author(s): Narvahansuri
Publisher: Padarth Darshan Trust

View full book text
Previous | Next

Page 118
________________ કર્મગ્રંથ-૨ વિવેચન ૧૧૩ અર્થ -તઈયાઈસ-ત્રીજા આદિ ભાગને વિષે, ચઉદસ-એકસો ચૌદ, તિહિયસયત્રણ અધિકસો, કમસો-અનુક્રમે, નપુ-નપુંસકવેદ, ઈથિ-સ્ત્રીવેદ, હાસછગ-હાસ્યષ, પુસ-પુરૂષદ, તુરિય-ચોથો, કોહ-ક્રોધ, મય-માન, માય-માયાનો, ખો-ક્ષય. ભાવાર્થ :- નવમાના ત્રીજા ભાગાદિએ અનુક્રમે ૧૧૪-૧૧૩-૧૧૨-૧૦૬૧૦૫-૧૦૪-૧૦૩ હોય છે. અંતે અનુક્રમે નપુંસકવેદ, સ્ત્રીવેદ, હાસ્યાદિક ૬,પુરૂષવેદ, સંજવલન ક્રોધ, સંજવલન માન, સંજવલન માયાનો અંત થાય છે. સુહુમિ દુસય લોહંતો, ખીણદુચરિમેગસયદુનિખઓ, નવનવઈ ચરિમસમએ, ચઉદંસણનાણયવિશ્વેતો ૩૦. અર્થ:- સુહુમિ-સુક્ષ્મ સંપરા, દુય એકસો બે, લોહંતો લોભનો અંત હોય ખીણ-ક્ષીણ મોહગુણઠાણે,દુચરિમ-વિચરિમસમયે, એગસય-એકસો એક, દુનિદ્દ-બે નિદ્રાનો, ખો-ક્ષય, નવનવઈ-નવ્વાણું, ચરિમ સમયે છેલ્લે સમયે, ચઉ-ચાર,દસાણદર્શનાવરણીય, નાણ-(પાંચ) જ્ઞાનાવરણીય, વિશ્વ-(પાંચ) અંતરાયનો, સંતો-અંત થાય. ભાવાર્થ:- સુક્ષ્મ સંપરાયે ૧૦૨ સત્તામાં હોય, લોભનો અંત થતાં ક્ષીણમોહના દિચરિમ સમયે ૧૦૧ હોય અને નિદ્રાદ્ધિકનો અંત થતાં ચરમ સમયે ૯૯ હોય. અંતે દર્શનાવરણીય-૪, જ્ઞાનાવરણીય-૫, અંતરાય-૫ એ ચૌદનો અંત થાય છે. પણસીઈ સોગિ અજોગિ, દુચરિમે દેવ ખગઈગંધદુર્ગા, ફાસટ્ટવન્નરસતણું, બંધ સંઘાય પણ નિમિણે ૩૧ સંઘયણ અથિર સંડાણ છક્ક, અગુરુલ ચઉ અપmi, સાયં વ અસાયં વા, પરિઘુવંગતિગ સુસર નિ. ૩૨ અર્થ - પણ સીઈ-પંચ્યાસી, સોગિ-યોગી, અજોગિ-અયોગી, દુચરિમેછેલ્લાના પહેલા સમયે, દેવ-દેવદિક, ખગઈ-ખગતિવિક, ગંધદુર્ગ-ગંધદ્ધિક, ફાસઠ - સ્પર્શ આઠ, વણવર્ણ, રસ-રસ, તણુ-શરીર, બંધણ-બંધન, સંઘાય-સંધાન, પણ પાંચ, નિમિણ નિર્માણ નામ, સંઘયણ-સંઘયણ, અથિર-અસ્થિર, સંડાણ-સંસ્થાન, છક-એ ત્રણ પદ્ધ, અગુરૂલહુ,-અગુરુલઘુ, ચઉ-ચાર, અપmત-અપર્યાપ્ત નામ, સાયં-શાતા વેદનીય, વ-અથવા, અસાય-અશાતા વેદનીય, પરિત્ત-પ્રત્યકત્રિક, ઉવંગતિગ-ઉપાંગત્રિક, સુસર-સુસ્વરનામ, નિબં-નીચગોત્ર. ભાવાર્થ:- સયોગી કેવલીએ પંચ્યાસી, અયોગીના દિચરમ સમય સુધી ૮૫, દેવદિક, વિહાયોગતિદિક, ગંધદ્વિક, સ્પર્શ-૮, વર્ણ-૫, રસ-૫, શરીર-૫, બંધન-૫, સંધાન-૫, નિર્માણ, સંઘયણ-૬, અસ્થિર-૬, સંસ્થાન-૬, અગુરુલઘુ-૪, અપર્યામ,

Loading...

Page Navigation
1 ... 116 117 118 119 120 121 122