Book Title: Karmgranth 2 Vivechan
Author(s): Narvahansuri
Publisher: Padarth Darshan Trust
View full book text
________________
કર્મગ્રંથ-૨ વિવેચન
મોહનીય ૪ = સંજવલન ૪ કષાય. નામ ૮૦ = પિંડપ્રકૃતિ ૫૭ - પ્રત્યેક ૬ - ત્રસ ૧૦ - સ્થાવર ૭. નવમાં ગુણસ્થાનકના સાતમા ભાગના અંતે ૧ પ્રકૃતિનો અંત થાય છે. મોહનીય - ૧ = સંજવલન કોધ.
નવમાં ગુણસ્થાનકના આઠમા ભાગે ૧૦૪ પ્રકૃતિ સત્તામાં હોય છે. જ્ઞાનાવરણીય-દર્શનાવરણીય-વેદનીય-મોહનીય-આયુષ-નામ-ગોત્ર-અંતરાય.
૬ ૨ ૩ ૧ ૮૦ ૨ ૫ = ૧૦૪ મોહનીય ૩ = સંજવલન માન-માયા-લોભ. નામ ૮૦ = પિંડ પ્રકૃતિ ૫૭ - પ્રત્યેક ૬ - ત્રસ ૧૦ - સ્થાવર ૭. નવમાં ગુણસ્થાનકના આઠમા ભાગના અંતે ૧ પ્રકૃતિનો અંત થાય છે. મોહનીય ૧-સંજવલન માન.
નવમા ગુણસ્થાનકના નવમા ભાગે ૧૦૩ પ્રકૃતિની સત્તા હોય છે. જ્ઞાનાવરણીય-દર્શનાવરણીય-વેદનીય-મોહનીય-આયુષ્ય-નામ-ગોત્ર-અંતરાય.
૬ ૨ ૨ ૧ ૮૦ ૨ ૫ =૧૦૩ મોહનીય ૨ = સંવલજન માયા - લોભ. નામ - ૮૦ = પિંડપ્રકૃતિ ૫૭ - પ્રત્યેક ૬ - ત્રસ ૧૦ - સ્થાવર ૭. નવમા ગુણસ્થાનકના નવમા ભાગના અંતે ૧ પ્રકૃતિ નો અંત થાય છે. મોહનીય - ૧ = સંજવલન માયા -
દશમાં ગુણસ્થાનકે ૧૦૨ પ્રકૃતિ સત્તામાં હોય છે. જ્ઞાનાવરણીય-દર્શનાવરણીય-વેદનીય-મોહનીય-આયુષ્ય-નામ-ગોત્ર-અંતરાય.
૬ ૨ ૧ ૧ ૮૦ ૨ ૫ =૧૦૨ નામ - ૮૦ = પિંડપ્રકૃતિ ૫૭ - પ્રત્યેક ૬ - ત્રસ ૧૦ - સ્થાવર ૭. દેશમાના અંતે ૧ પ્રકૃતિનો અંત થાય છે. મોહનીય - ૧ = સંજવલન લોભ.
બારમાં ગુણસ્થાનકના ઉપાજ્ય સમય સુધી ૧૦૧/સત્તામાં હોય. જ્ઞાનાવરણીય-દર્શનાવરણીય-વેદનીય મોહનીય-આયુષ્ય-નામ-ગોત્ર-અંતરાય.
૫ ૬ ૨ ૦ ૧ ૮૦ ૨ ૫ = ૧૦૧

Page Navigation
1 ... 98 99 100 101 102 103 104 105 106 107 108 109 110 111 112 113 114 115 116 117 118 119 120 121 122