Book Title: Karmgranth 2 Vivechan
Author(s): Narvahansuri
Publisher: Padarth Darshan Trust

View full book text
Previous | Next

Page 108
________________ કર્મગ્રંથ-૨ વિવેચન ૧૦૩ ૪. અનંતાનુબંધિ ૪ ની સત્તા પહેલા બીજા ગુણસ્થાનકે અવશ્ય હોય ૩ થી ૧૧ ગુણસ્તાનકમાં હોય અથવા ન હોય. ૫. સમ્યકત્વ મોહનીયની સત્તા બીજે ગુણસ્થાનકે અવશ્ય હોય બાકીના ૧ અને ૩ થી ૧૧ ગુણસ્થાનકમાં હોય અથવા ન પણ હોય. ૭. મિશ્રમોહનીયની સત્તા બીજા - ત્રીજા ગુણસ્થાનકે અવશ્ય હોય ૧ અને ૪ થી ૧૧ ગુણસ્થાનકમાં હોય અથવા ન હોય. ૮. મિથ્યાત્વ મોહનીયની સત્તા ૧ થી ૩ ગુણસ્થાનકમાં અવશ્ય હોય ૪ થી ૧૧ ગુણસ્થાનકમાં હોય અથવા ન હોય. ૧૪૮ પ્રકૃતિઓમાં ધુવાદિ વર્ણન. ધ્રુવ સત્તારૂપે ૧૨૬ પ્રકૃતિઓ હોય છે. જ્ઞાનાવરણીય-દર્શનાવરણીય-વેદનીય-મોહનીય-આયુષ્ય-નામ-ગોત્ર-અંતરાય. ૫ ૯ ૨ ૨૬ ૦ ૭૮ ૧ ૫ =૧૨૬ નામ - ૭૮ = પિંડ પ્રકૃતિ ૫૧ - પ્રત્યેક ૭ – ત્રસ ૧૦ - સ્થાવર ૧૦. પિંડ પ્રકૃતિ ૫૧ = તિર્યંચગતિ - ૫ જાતિ - ઔદારિકશરીર-તેજસશરીરકામણશરીર-દારિક અંગોપાંગ-દારિક-તૈજસ-કાર્પણ બંધન-ઔદારિક-તૈજસ - કાશ્મણ સંઘાતન વર્ષાદિ - ૨૦ - તિર્યંચાનુપૂર્વી - ૨ વિહાયોગતિ - ૬ સંઘયણ - ૬ સંસ્થાન. પ્રત્યેક - ૭ = પરાઘાત - ઉચ્છવાસ - આત૫ - ઉદ્યોત - અગુરુલઘુ - નિર્માણ - ઉપઘાત. ગોત્ર ૧ = નીચ ગોત્ર. અધુવ સત્તા ૨૨ પ્રકૃતિઓ હોય મોહનીય-આયુષ્ય-નામ-ગોત્ર ૨ ૪ ૧૫ ૧ = ૨૨ મોહનીય - ૨ સમ્યકત્વ મોહનીય-મિશ્ર-મોહનીય નામ - ૧૫ = પિંડ પ્રકૃતિ ૧૪ - પ્રત્યેક ૧ = ૧૫ પિંડ પ્રકૃતિ ૧૪ = નરકગતિ = મનુષ્યગતિ = દેવગતિ = વૈકીયચતુષ્ક - આહારકચતુષ્ક - નરકાનુપૂર્વી - મનુષ્યાનુપૂર્વી - દેવાનુપૂર્વી.

Loading...

Page Navigation
1 ... 106 107 108 109 110 111 112 113 114 115 116 117 118 119 120 121 122