Book Title: Karmgranth 2 Vivechan
Author(s): Narvahansuri
Publisher: Padarth Darshan Trust
View full book text
________________
૧૦૬
કર્મગ્રંથ-૨ વિવેચના મિથ્યાત્વ મોહનીય, સોલતો-સોળનો અંત કરે. ઈગહિઅસ્સ-એકસો એક, સાસણિસાસ્વાદને, તિરિ-તિર્યચત્રિક, થીણ-થીણદ્વિત્રિક, દુહગતિગ-દુર્ભગત્રિક.
આગમજઝાગિઈ સંઘયાણ, ચઉનિઉોય કુખગઈસ્થિત્તિ,
પાણવીસ મીસે, ચઉસયરિ દુઆઉઆ અબંધા પા અર્થ : અણ-અનંતાનુબંધિ, મજ્જાગિઈ-મધ્યાકૃતિ, સંઘયણ-સંઘયણ, ચઉ-(એ ત્રણ) ચતુષ્ક, નિઅ-નીચગોત્ર, ઉજ્જોય-ઉદ્યોતનામ, કુખગઈ - અશુભવિહાયોગતિ, સ્થિતિ-સ્ત્રીવેદ, પણવીસંતો-પચીસનો અંત, મીસે-મિશ્રગુણઠાણે, ચસિયરિચુમ્મોતેર, દુઆઉઅ-બે આયુષ્યનો, અબંધા-અબંધ.
ભાવાર્થ : નરકત્રિક, જાતિચતુષ્ક, સ્થાવરચતુષ્ક, હુંડક, આતપ, છેવટું, નપુંસકવેદ, મિથ્યાત્વ આ સોળનો અંત થાય, સાસ્વાદને એકસો એક બંધાય. તિર્યચત્રિક, થીમદ્વિત્રિક, દુર્ભગત્રિક અનંતાનુબંધી ૪ કષાય, મધ્યમ ૪ સંસ્થાન, નીચગોત્ર, ઉદ્યોત, અશુભવિહાયોગતિ-સ્ત્રીવેદઆ પચીસનો અંત તથા બે આયુષ્યનો અબંધ થતાં મિત્રે ૭૪ બધાય છે.
સમ્મસગ સાયરિ જિગાઉ, બંધિ વઈર નરતિ અધિઅકસાયા,
ઉરલ દુગંત દેસે, સત્તડી તિ અ કસાયતો અર્થ : સમે-સમદ્રષ્ટિમાં, સગયર-સીત્તોતેર, જિસ-જિનનામ, આઉ (મનુષ્યાયુ તથા દેવાયુ) આયુષ્ય, બંધિ-બાંધે છતે, વઈર-વજઋષભનારાચ, નરતિચમનુષ્યત્રિક, બિઅકસાયા-બીજા અપ્રત્યાખ્યાનીય ચાર કષાય, ઉરલદુગંતોઔદારિકહિકનો અંત કરે, દેસે દેશવિરતિએ, સત્તી-સડસઠ, તિઅ-ત્રીજા પ્રત્યાખ્યાનીય, સામંતો-કસાયનો અંત.
ભાવાર્થ - જિનનામ, બે આયુષ્ય અધિક થતાં સમ્યકત્વે-૭૭ બંધાય, વજઋષભ નારાચ, નરત્રિક, અપ્રત્યાખ્યાનીય કષાય, ઔદારીકદ્ધિકનો અંત થતાં દેશ વિરતિએ ૬૭ પ્રકૃતિઓ બંધાય છે. અને પ્રત્યાખ્યાનીય કષાયનો અંત થાય છે.
તેવઠિ પમત્તે સોગ અરઈ, અથિરદુગ અજસ અસ્સાય,
વરિછજજ છચ્ચ સત્તવ, નેઈ સુરાઉ જયા નિષ્ઠા અર્થ :- તેવત્રેિસઠ, પમત્તેપ્રમત્ત ગુણઠાણે, સોગ-શોક મોહનીય, અરઈઅરતિ મોહનીય, અથિરદુગ-અસ્થિરદ્ધિક, અજય-અયશ નામકર્મ, અસ્સાય-અસાતા વેદનીય, વચ્છિન્ન-વિચ્છેદ પામે, છચ્ચ-છ પ્રકૃતિ સત્ત વ-અથવા સાત પ્રકૃતિ, સુરાઉ-સુરાયુને, જ્યાં-જ્યારે નિર્દ-નેણા પમાડે (બંધ સંપૂણ કરે).
ગુણસકિ અપમત્તે, સુરાઉ બંધતુ જઈ ઈહાગચ્છ, અન્નહ અઠ્ઠાવન્ના, જે આહારગ દુર્ગ બંધે ૮.

Page Navigation
1 ... 109 110 111 112 113 114 115 116 117 118 119 120 121 122