Book Title: Karmgranth 2 Vivechan
Author(s): Narvahansuri
Publisher: Padarth Darshan Trust

View full book text
Previous | Next

Page 97
________________ ૯૨ કર્મગ્રંથ-૨ વિવેચન ૩૬. સ્થાવર – સૂક્ષ્મ - સાધારણ આ ત્રણ ૧ થી નવમાં ગુણસ્થાનક ના પહેલા ભાગ સુધી ક્ષેપક જીવોને આશ્રયીને હોય છે. અને ઉપશમ આશ્રયી ૧ થી ૧૧ ગુણસ્થાનક સુધી સત્તામાં હોય છે. ૩૭. અપર્યાપ્ત-અસ્થિર-અશુભ-દુર્ભગ-દુસ્વર-અનાદય-અયશ આ ૭ પ્રકૃતિઓ ૧ થી ૧૪માં ગુણસ્થાનકના ઉપન્ય સમય સુધી સત્તામાં હોય છે. ૧. બીજા અને ત્રીજા ગુણસ્થાનક સિવાય એકથી અગ્યાર ગુણસ્થાનકમાં ૧૪૮ ની સત્તા હોય છે. જ્ઞાનાવરણીય-દર્શનાવરણીય-વેદનીય-મોહનીય-આયુષ્ય-નામ-ગોત્ર-અંતરાય ૫ ૯ ૨ ૨૮ ૪ ૯૩ ૨ ૫ =૧૪૮ નામ - ૯૩ પિંડ પ્રકૃતિ ૬૫ - પ્રત્યેક ૮ - ત્રસ ૧૦ - સ્થાવર ૧૦ પિંડપ્રકૃતિ ૬૫ = ૪ ગતિ - પજાતિ - ૫ શરીર - ૩ અંગોપાંગ - ૫ બંધન - ૫ સંઘાતન - ૬ સંધયણ - ૬ સંસ્થાન - ૫ વર્ગ - ૨ ગંધ - ૫ રસ - ૮ - સ્પર્શ - ૪ આનુપૂર્વી -૨ વિહાયોગતિ. . ૨. જે જીવોએ દેવાયુષ્ય બાંધેલ હોય અને અનંતાનુબંધિ ૪ કષાયનો ક્ષય કરેલ હોય તેવા જીવોને બે આયુષ્ય અને ચાર કષાય એ છ સિવાય ૧૪૨ ની સત્તા ૮ થી ૧૧ ગુણસ્થાનકમાં રહેલાને પણ હોય છે. જ્ઞાનાવરણીય-દર્શનાવરણીય વેદનીય-મોહનીય-આયુષ્ય-નામ-ગોત્ર-અંતરાય. ૫ ૯ ૨ ૨૪ ૨ ૯૩ ૨ ૫ = ૧૪૨ મોહનીય - ૨૪ = અપ્રત્યાખ્યાનાદિ ૧૨ કષાય - હાસ્યાદિ ૬ - ૩ વેદ - ૩ દર્શન મોહનીય. આયુષ્ય ૨ = મનુષ્પાયુષ્ય-દેવાયુષ્ય. નામ ૯૩ = પિંડપ્રકૃતિ ૬૫ - પ્રત્યેક ૮ - ત્રસ ૧૦ - સ્થાવર ૧૦. ૩. ચારથી સાત ગુણસ્થાનકને વિષે ચરમશરીરી ક્ષેપક જીવોને આશ્રયીને પરભવના આયુષ્યનો બંધ કરવાનો ન હોવાથી ત્રણ આયુષ્ય સિવાય ૧૪૫ પ્રકૃતિ ની સત્તા હોય છે. જ્ઞાનાવરણીય-દર્શનાવરણીય-વેદનીય-મોહનીય-આયુષ્ય-નામ-ગોત્ર-અંતરાય ૫ ૯ ૨ ૨૮ ૧ ૯૩ ૨ ૫ =૧૪૫ ૪. ચોથાથી નવમાં ગુણસ્થાનકના પહેલા ભાગ સુધી ચરમ શરીરીક્ષપકશ્રેણી

Loading...

Page Navigation
1 ... 95 96 97 98 99 100 101 102 103 104 105 106 107 108 109 110 111 112 113 114 115 116 117 118 119 120 121 122