________________
કર્મગ્રંથ-૨ વિવેચન
નામ ૧=નરકાનુપૂર્વીની અનુદીરણા થાય.
બીજ ગુણસ્થાનકે ૧૧૧ ઉદીરણામાં હોય છે. જ્ઞાનાવરણીય-દર્શનાવરણીય વેદનીય-મોહનીય-આયુષ્ય-નામ-ગોત્ર-અંતરાય.
૫ ૯ ૨ ૨૫ ૪ ૫૯ ૨ ૫ = ૧૧૧ મોહનીય ૨૫ = ૧૬ કષાય - હાસ્યાદિ ૬ - ૩ વેદ. નામ - ૫૯ = પિંડપ્રકૃતિ ૩૬ - પ્રત્યેક ૬ - ત્રસ૧૦ - સ્થા ૭.
પિંડ પ્રકૃતિ ૩૬ = ૪ ગતિ - ૫ જાતિ - ઔદારિકશરીર - વૈકિયશરીર - તૈજસશરીર - કામણશરીર - ઔદારિકસંગોપાંગ -વૈકિયઅંગોપાંગ - ૬ સંઘયણ • ૬ સંસ્થાન - ૪ વર્ણાદિ - તિર્યંચાનુપૂર્વી-મનુષ્યાનુપૂર્વી-દેવાનુપૂર્વી - ૨ વિહાયોગતિ
પ્રત્યેક – ૬ પરાઘાત - ઉચ્છવાસ - ઉદ્યોત - અગુરુલઘુ - નિર્માણ - ઉપઘાત. સ્થાવર.૭ - સ્થાવર - અસ્થિરાદિ.૬.
બીજાના અંતે નવનો અંત - ૩ ની અનુદીરણા અને એક ઉદીરણામાં દાખલ થાય છે.
મોહનીય ૪ - નામ ૫ - નવનો અંત. મોહનીય ૪ = અનંતાનુબંધિ કષાય. નામ - ૫ એકેન્દ્રિયાદિ ૪ જાતિ - સ્થાવર. નામ ૩ તિર્યંચાનુપૂર્વી-મનુષ્યાનુપૂર્વી-દેવાનુપૂર્વીની અનુદીરણા હોય છે. મોહનીય - ૧ મિશ્રમોહનીય દાખલ થાય છે.
ત્રીજા ગુણસ્થાનકે ૧૦ ઉદીરણામાં હોય છે. જ્ઞાનાવરણીય-દર્શનાવરણીય-વેદનીય મોહનીય-આયુષ્ય-નામ-ગોત્ર-અંતરાય.
૫ ૯ ૨ ૨૨ ૪ ૫૧ ૨ ૫ =૧0
મોહનીય - ૨૨= અપ્રત્યાખ્યાનાદિ ૧૨ કપાય - હાસ્યાદિ.૬ - ૩ વેદ - મિશ્ર મોહનીય
નામ - ૫૧=પિંડપ્રકૃતિ ૨૯ - પ્રત્યક ૬ - ત્રસ.૧૦ - સ્થાવર ૬
પિંડ પ્રકૃતિ ૨૯ = ૪ ગતિ-પંચેન્દ્રિયજાતિ-ઔદારિકશરીર-વૈકિયશરીર-તૈજસ શરીર- કામણશરીર - ઔદારિકસંગોપાંગ - વૈકિયઅંગોપાંગ - ૬ સંઘયણ -૬ સંસ્થાન - ૪ વર્ણાદિ - રવિહાયોગતિ.