________________
કર્મગ્રંથ-૨ વિવેચન
૮૩ ગુણસ્થાનકમાં અધ્યવસાયની નિર્મલતા વિશેષ થયેલી હોવાથી ઉદીરણાને અયોગ્ય બને છે.તથા ચૌદમાં ગુણસ્થાનકે યોગ ન હોવાથી કોઈ પણ પ્રકૃતિની ઉદીરણા થતી નથી કારણ ઉદીરણા યોગના પુરૂષાર્થથી બલાત્કારે વહેલા ઉદયમાં લાવીને ભોગવવાની હોય છે.તેથી યોગ નથી માટે પુરૂષાર્થ નથી અને તેથી જ ત્યાં ઉદીરણા હોતી નથી.
ઉદીરણા પ્રકૃતિઓ ક્યાં કેટલી ?
ઓધે ઉદીરણામાં ૧૨૨ પ્રકૃતિઓ હોય છે. જ્ઞાનાવરણીય-દર્શનાવરણીય-વેદનીય મોહનીય-આયુષ્ય-નામ-ગોત્ર-અંતરાય - ૫ ૯ ૨ ૨૮ ૪ ૬૭ ૨ ૫ = ૧૨૨
મોહનીય ૨૮ = ૧૬કષાય - હાસ્યાદિ ૬ - ૩ વેદ - સમત્વ મોહનીયમિશ્ર. મોહનીય-મિથ્યાત્વ મોહનીય
નમ ૬૭-પિંડપ્રકૃતિ ૩૯ – પ્રત્યેક ૮ - ત્રસ ૧૦ - સ્થાવર ૧૦ ઓઘ માંથી પાંચની અનુદીરણા થાય છે. મોહનીય.૨ - નામ ૩ = ૫
મોહનીય.૨ = સમ્યકત્વ મોહનીય-મિશ્ર મોહનીય નામ.૩ =આહારકશરીર આહારકસંગોપાંગ - જિનનામ.
પહેલા ગુણસ્થાનકે ૧૧૭ ઉદીરણામાં હોય છે. જ્ઞાનાવરણીય-દર્શનાવરણીય વેદનીય-મોહનીય-આયુષ્ય-નામ-ગોત્ર-અંતરાય
૫ ૯ ૨ ૨૬ ૪ ૬૪ ૨ ૫ = ૧૧૭ મોહનીય ૨૬ = મિથ્યાત્વ મોહનીય - ૧૬ કષાય - હાસ્યાદિ.૬ - ૩વેદ. નામ - ૬૪ = પિંડપ્રકૃતિ ૩૭ - પ્રત્યેક ૭ - ત્રસ ૧૦ - સ્થાવર ૧૦.
પિંડ પ્રકૃતિ ૩૭ - ૪ ગતિ - પજાતિ-ઔદારિક શરીર-વૈકિય શરીર-તૈજસ શરીર કામણશરીર-ઔદારિક અંગોપાંગ-વૈકિય અંગોપાંગ - ૬ સંઘયણ - ૬ સંસ્થાન - ૪ વદિ - ૪ આનુપૂર્વી - ૨ વિહાયોગતિ.
પ્રત્યેક - ૭ = પરાઘાત-ઉચ્છવાસ - આત૫ - ઉદ્યોત - અગુરુલઘુ - નિર્માણ - ઉપઘાત.
પહેલાના અંતે પાંચનો અંત એકની અનુદીરણા થાય છે.
મોહનીય ૧ નામ ૪ પાંચનો અંત. મોહનીય - ૧ = મિથ્યાત્વ મોહનીય. નામ - ૪ = આતપ - સૂમ - અપર્યાપ્ત - સાધારણ.