Book Title: Karmgranth 2 Vivechan
Author(s): Narvahansuri
Publisher: Padarth Darshan Trust
View full book text
________________
૭૫
કર્મગ્રંથ-૨ વિવેચન જ્ઞાનાવરણીય - દર્શનાવરણીય - વેદનીય - મોહનીય - આયુષ્ય - નામ - ગોત્ર
૨૨ ૪ ૨૫ ૨ - અંતરાય
૫ = ૧૦૪
મોહનીય - ૨૨ = અપ્રત્યાખ્યાનાદિ ૧૨ કષાય - હાસ્યાદિ ૬ - ૩ વેદ - સમ્યકત્વ મોહનીય
નામ - ૫૫ = પિંડ પ્રકૃતિ ૩૩ - પ્રત્યેક ૬ - ત્રસ ૧૦ - સ્થાવર ૬.
પિંડ પ્રકૃતિ - ૩૩ = ૪ ગતિ - પંચેન્દ્રિય જાતિ - ઔદારિક - વૈકિય - તૈજસ - કાર્મણશરીર - ઔદારિક - વૈકિય અંગોપાંગ ૬ - સંઘયણ ૬ - સંસ્થાન - ૪ વર્ણાદિ - ૪ આનુપૂર્વી - ૨ વિહાયોગતિ.
ચોથાના અંતે ૧૭ પ્રકૃતિનો અંત થાય છે. મોહનીય આયુષ્ય નામ.
૪ - ૨ - ૧૧ = ૧૭ મોહનીય ૪ = અપ્રત્યાખ્યાનીય ૪ કપાયા આયુષ્ય ૨ = નરકાયુષ્ય - દેવાયુષ્ય
નામ - ૧૧ = પિંડ પ્રકૃતિ ૮ - સ્થાવર ૩ = ૧૧, પિંડ પ્રકૃતિ - ૮ = નરકગતિ - દેવગતિ - વૈકિયશરીર - વૈક્રિયઅંગોપાંગ - ૪ આનુપૂર્વી
સ્થાવર - ૩ = દુર્ભગ - અનાદેય - અયશ
દેવ અને નારકીને એકથી ચાર ગુણસ્થાનક હોવાથી તથા આગળના ગુણસ્થાનકો ન હોવાથી તેને યોગ્ય પ્રવૃતિઓ ઉદયમાંથી નીકળી જાય છે. તથા અવિરતિને લાયક ઉદય પ્રવૃતિઓ પણ આગળ અવિરતિનો ઉદય ન હોવાથી નીકળી જાય છે. - પાંચમા દેશવિરતિ ગુણસ્થાનકે ૮૭ પ્રકૃતિઓ ઉદયમાં હોય છે. જ્ઞાનાવરણીય - દર્શનાવરણીય - વેદનીય - મોહનીય - આયુષ્ય ” નામ - ગોત્ર
૯ ૨ ૧૮ ૨ જ ૨ અંતરાય ૫ = ૮૭

Page Navigation
1 ... 78 79 80 81 82 83 84 85 86 87 88 89 90 91 92 93 94 95 96 97 98 99 100 101 102 103 104 105 106 107 108 109 110 111 112 113 114 115 116 117 118 119 120 121 122