________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
જીવનસંસ્કાર
૧૯
વી રક્ષા કરીને મારા ભક્તો જૈન બની શકે છે. મારા ભક્તો દુષ્ટ અધમ્ય કામવિકારને લાત મારીને વીય રક્ષા કરે છે. પુત્રાના અને પુત્રીઓના બ્રહ્મચર્યાશ્રમ સ્થાપીને મારા જ્ઞાની ભક્તોએ ખાળક અને ખાલિકાઓને મારા થકી ઉપષ્ટિ ધજ્ઞાન આપવું. આખી દુનિયામાં ભવિષ્યમાં કેવલજ્ઞાને પષ્ટિ ધજ્ઞાનના પ્રચાર માટે મારા ભક્તોએ શારીરિક શક્તિ વડે પાત્ર બનવુ... જોઈ એ.
શારીરિક વીને બ્રહ્મ તરીકે કહેવામાં આવે છે, કારણ કે વીના નાશથી બ્રહ્મશક્તિએને ખીલવી શકાતી નથી. મારા મિત્રો, કે જે તમે મારા આજ્ઞાંકિત ભક્તો છે, તેમણે મારા કહ્યા પ્રમાણે વીય રક્ષા કરવી જોઈ એ. જે વીયની મહત્તા અને ઉપચાગિતા જાણી શકતા નથી, તે આયુષ્ય, મળ, ધર્મ, આત્મા, સુખની મહત્તા જાણવા શક્તિમાન થતા નથી.
આર્યએ સદા શારીરિક પળ જાળવવુ જોઈએ. આ એ અર્થાત્ જૈનોએ વી રક્ષા કરીને પશ્ચાત્ નિર્દિષ્ટ ચેાગ્ય વયે ધલગ્ન કરવાને પાત્ર બનવું જોઈ એ. વિષયાના દાસ કાપિ ન બનવું જોઈ એ. વિષયેામાં થતી ઇચ્છાઓને! નાશ કરી અને સદા કસરત કરીને બ્રહ્મચય –વીર ખનવુ' જોઈ એ, એવી મારી આજ્ઞા પાળવામાં તત્પર થાઓ.’
For Private And Personal Use Only