________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
લગ્નમ કાર
ગ
કરવાને પાત્ર બની શકતાં નથી. જેઓ ધર્મ માટે, દેત્ર માટે, ગુરુ માટે, દેશ માટે, સમાજ માટે, રાજ્ય માટે પેાતાના સ પ્રિય પદાર્થોનો ભાગ આપવા બ્યથી પાત્ર અન્યાં નથી એવાં આળકે અને ખાલિકાએ જે પરસ્પર લગ્ન કરે છે, તે તેએ મારી ભક્તિસેવાથી ભ્રષ્ટ થાય છે; એટલું જ નહી, પરંતુ તે દેશ, સમાજ, ધ, સંઘ અને આત્માની અત્યંત હાનિ કરે છે. જે લગ્નથી દેશ, સમાજ, સંઘ, રાજ્ય, કુટુંબ અને પેાતાને વિશેષ લાભ નથી, અને ઊલટું નુકસાન થાય છે, તે લગ્ન કરતાં લગ્ન ન કરવુ' તે વિશેષતયા સ્વપરહિતકારક છે.
‘જેએ ગૃહસ્થાવાસમાં લગ્નથી પ્રવવા ઇચ્છા રાખતા હોય તેઓએ શારીરિક આરાગ્ય, વીપકવતા, શુદ્ધ પ્રેમ, કર્માંચાગિત્વ, જ્ઞાનદશા, આજીવિકા ચલાવવાની શક્તિ, અનેક વિપત્તિએ સહન કરવાની શક્તિ, અતિથિસેવા, આત્મભેાગે પરહિતની પ્રવૃત્તિ ઇત્યાદિ અનેક ગુણાને પ્રાપ્ત કરવા જોઈએ. અધ્યાત્મજ્ઞાન અને આત્મશક્તિઓ પ્રાપ્ત કર્યા વિના બાળક અને માલિકાઓએ લગ્નવ્યવહારમાં ન જોડાવુ જોઈ એ.’
લગ્ન એ મહાયજ્ઞ :
‘ક્ષમા, વિવેક, સહનશીલતા, સમયજ્ઞતા, ઉત્સાહ, ખંત, સ્વા ણુશક્તિ, અતિથિસેવા, અનાસક્તિ, ધૈર્ય, સ્વાર્થ ત્યાગ, પરમા રાગ, તત્ત્વજ્ઞાન, સ્વાધિકારપરીક્ષા, નિર્વાહશક્તિ, ઔદાય - ભાવ, ઉપકારબુદ્ધિ વગેરે ગુણેા પ્રાપ્ત કર્યાથી લગ્નની ચાગ્યતા પ્રાપ્ત કરાય છે. સ`સારમાં લગ્ન એ એક મહાયજ્ઞ છે. લગ્નરૂપ યજ્ઞમાં સ સ્વ-અપ ણુભાવે હૈામાવાની શક્તિ નહાય તેણે અપકવબુદ્ધિથી લગ્નયજ્ઞની વેદિકા પાસે પણ ન જવુ જોઈ એ. પેાતાની આત્મબુદ્ધિરૂપ દેવતાની સલાહ લઈ લગ્નયજ્ઞમાં હામાવુ જોઈ એ.
‘લગ્નયજ્ઞમાં સ્વાર્થ વૃત્તિએની આહુતિ આપીને જ્ઞાનાગ્નિને પૂજવું પડે છે. વિશ્વશાળામાં લગ્નયજ્ઞથી ભાગી બનીને આત્માઓ
For Private And Personal Use Only