________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૩૯૬
અધ્યાત્મ મહાવીર
ન હેઠે તથા પાકા કચેાગી અને એવા સદુપદેશ દેવા અને બાળપણથી જ એવાં કાં જાતે કરાવવાં.
:
આઠ–દસ વર્ષોં સુધી માની પાસે બાળક વસે છે. બાળકની માતા દેવી. પરમેશ્વરી છે. તેના વિચારમાં અને આચારામાં બાળકને પૂર્ણ વિશ્વાસ રહે છે. તેથી તે અવસ્થામાં મળેલા જ્ઞાનના, સેવાના, ભક્તિના સંસ્કારા મૃત્યુપર્યંન્ત ભૂંસાતા નથી.
6
મારા પરનાં પ્રેમ અને શ્રદ્ધા સપૂણ વૃદ્ધિ પામે એવુ શિક્ષણ માતાએએ ખાળકને આપવુ. ગળથૂથીમાંથી જ મારા પર વિશ્વાસ, પ્રેમ અને ભક્તિ વધે તેવુ' શિક્ષણ હંમેશાં આપવું. બાળકાને ભક્તિ, તત્ત્વજ્ઞાન, ઐતિહાસિક જ્ઞાન, વૈદ્યકીય જ્ઞાન, આજીવિકા અંગેનુ' ક જ્ઞાન વગેરે સર્વ પ્રકારનું જ્ઞાન આપવું. જ્યારથી બાળક ગુરુકુળામાં ગૃહસ્થ તથા ત્યાગી ગુરુએ પાસેથી જ્ઞાન ગ્રહણ કરે, ત્યારથી તેમનુ જોખમ ગુરુઓના શિરે પડે છે. જ્ઞાની, ભક્ત, કમ`ચેાગી એવાં માતા તથા પિતા હુજારા ગુરુએના કરતાં વિશેષ છે. માટે શ્રીમતી યશેાદાદેવી ! તમે પ્રિયદર્શીનાને સદવિચાર અને આચારના શિક્ષણથી આદશ પુત્રી અનાવે.
‘પુરુષ અને સ્ત્રી અને મળે છે ત્યારે સૃષ્ટિ સંપૂર્ણ અને છે, ધમ સંપૂર્ણ અને છે. પુત્રોની અને પુત્રીઓની કેળવણી સંપૂર્ણ થાય છે, ત્યારે ગૃહસ્થાશ્રમની સ’પૂર્ણશેભા પ્રગટે છે, પુત્રોની પેઠે પુત્રીઓને વિદ્યા, યુદ્ધ, વ્યાપાર, કૃષિક, યન્ત્રકમ, સેવા, ધર્માદિની સર્વ પ્રકારની કેળવણી આપવી. વિશેષમાં પુત્રીઓને "પાકશાસ્ત્રની, ખાળકો ઉછેરવાની, અતિથિ અને ગુરુઓની સેવા કરવાની, સ્ત્રી અને પુરુષવની દવા કરવાની, ઘર અને કુટુંબ વગેરેની વ્યવસ્થા કરવાની તથા પતિસેવા વગેરેની સ`પૂર્ણ કેળવણી આપવી. પુત્રીએ પોતાના ગુણુક સમાન વરેને પરીક્ષા કરી વરે. તે વીસ વર્ષની પહેલાં લગ્ન ન કરે તથા પુત્રો પણ વીસ,
For Private And Personal Use Only