Book Title: Kalpanik Adhyatma Mahavira Part 1
Author(s): Buddhisagar
Publisher: Buddhisagarsuri Jain Gyanmandir

View full book text
Previous | Next

Page 553
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org મગામ મહાવીર શ્રવણ ને મરણ તથા આપના સાકાર સ્વરૂપનું ગાન ઇત્યાદિ પંચધા કે દશવા ભક્તિ કરનારમાં આપના ભાવાવેશ પ્રકટે છે. તેઓ સ્વપ્નદશામાંથી જાગ્રત દશામાં પ્રવેશ કરી સૂર્યાવસ્થાને પ્રાપ્ત કરે છે. તેઓ પિડમાં બ્રહ્માંડના અપરાક્ષ અનુભવ કરે છે. ‘આપના ઉપર અને ગુરુ ઉપર પ્રેમ એ જ આત્માન્નતિ કરવાની મૂળ ચાવી છે. પ્રેમમાં સર્વ પ્રકારની શિતઆના વાસે છે. વિશુધ્ધ પ્રેમસ્વરૂપ એવા આપનુ' અમને સદા શરણુ હા !' પ્રથમ ભાગ સમાપ્ત ટૂંકમાં પ્રગટ થશે અધ્યાત્મ મહાવીર’ ભાગ ૨ તથા ૩ Acharya Shri Kailassagarsuri Gyanmandir O For Private And Personal Use Only

Loading...

Page Navigation
1 ... 551 552 553 554