________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
ઉપનિષદ્યા અને વેઢા
૪૫૯
મુખ્યતા હાય છે એવી આપની અપર'પાર જડ-ચેતનથી મિશ્ર માયા-કિતઓને તથા શુદ્ધાત્મપરબ્રહ્મ શક્તિઓના કાઈ પાર પામી શકતું નથી. જેઓ પાર પામે છે, તેઓ વૈખરીથી કરાડા વ સુધી તેનું વણ ન કરે તેાપણુ પાર લાવી શકતા નથી.
ધ્રુવે આપની પૂર્વભવામાં ભિકત કરી હતી, તેથી તે દેવપદને પામ્યા, મનરૂપ પ્રહ્લાદે આપની પરમાત્મભાવે સેવા કરી હતી, તેથી તે દેહરૂપ લે હસ્તંભમાંથી આપને પુરુષસિહપરાક્રમરૂપ અવતારથી દેખી શકયો. આપના ભકતાને આપ અનેક રૂપેાથી, અનેક મનુષ્યો દ્વારા પ્રેરણા મળથો સહાય કરે છે. આપ નોધારાના આધાર છે. આપ ત્યાગાશ્રમમાં પેઠેલી અનેક સકુચિત, અશૂન્ય, નિરુપયેાગી રૂઢિઓની મલિનતા દૂર કરનારા છે અને ત્યાગાશ્રમના અલૌકિક પ્રવૃત્તિધમ ના પ્રકાશ કરનારા છે. તેથી ત્યાગીએ દેશ, સંઘ, સમાજ, વણુ અને રાજ્યની ઉન્નતિ કરવા પૂર્યાંક આપમાં લયલીન ખને છે. વેઢા :
*
પરબ્રહ્મ
ઋક્, યન્તુ, સામ અને અથ ઋષિઓએ કહ્યું : મહાવીર દેવ પ્રભા ! આપને અમે નમસ્કાર કરીએ છીએ, આપની ભકિતથી અમારાં હૃદય ભર્યાં છે. આપ પાપીઓને શિક્ષા કરા છે અને ધમી એને સુખ આપે છે. આપ એક છે, છતાં વ્યકિતની અપેક્ષાએ બહુ છો. જડ અને આત્મા એ એના સંચાગ અને તેમનુ પરસ્પર કર્તૃત્વ અપેક્ષાએ છે. ઔપચારિક કતુ ન્યદૃષ્ટિએ આપ સર્વ વિશ્વના કર્તા-હર્તા છે, શાસક છે; અને તે દૃષ્ટિએ આપની શક્તિ વિના વૃક્ષનુ એક પાંદડુ પણ હાલીચાલી શકતું નથી. ઔપચારિક વ્યવહારકર્તૃત્વની દૃષ્ટિએ આપની ઇચ્છા પ્રમાણે સવ થાય છે, એમ આપે અમારા શુદ્ધ હૃદયમાં પ્રકાશ્યું છે અને તે દૃષ્ટિએ વેદમાં આપનું કર્તૃત્વ અને પાલકત્વ અમેએ વણુ ન્યુ છે. અનેક ઋષિઓએ આપને કર્તા, અકર્તા, અન્યથાર્તા આદિ અનેક ધર્માંરૂપે, કે જે પરસ્પર વિરુદ્ધ છે અને છતાં તેના આધારભૂત
For Private And Personal Use Only