Book Title: Kalpanik Adhyatma Mahavira Part 1
Author(s): Buddhisagar
Publisher: Buddhisagarsuri Jain Gyanmandir

View full book text
Previous | Next

Page 505
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ૪૬૪ અધ્યાત્મ મહાવીરે શ્રદ્ધાથી આચરશે તેમનું કલ્યાણ થશે, પરંતુ ગૃહાવસ્થાવાસમાં રહ્યા છતાં તેને સૂકી, છેલ્લી દશાના ત્યાગી જેવા આચાર પાળવા માંડશે તા તેઓ જૈનધર્મના નાશ કરનારા મનશે. પાંચમા આરામાં વેદ, ઉપનિષદ, પુરાણેા, આગમ, સિદ્ધાંતા, પ્રકરણેા વગેરેની ગૃહસ્થાવાસમાં ગૃહસ્થાગ્ય એકવાકયતાએ વ્યવસ્થા કરી જેઆ ચાલશે અને ત્યાગાવાસના અનેક ભેદામાં તે સની એકવાકયતા કરીને સ્વાધિકારે પ્રવશે તેમ જ મન, વાણી, કાયા તથા આત્મામાં મહાવીરશક્તિએને પૂર્ણ ઉત્સાહથી પ્રગટાવશે, તે આપદ્ધર્મની મુખ્યતાએ દ્રવ્ય-ભાવકલાવન્ત મની પાતે જીવશે અને વિશ્વને જિવાડશે. મારા ભક્તો નિરાશ, નિરુત્સાહી, નિરુદ્યમી કદી બનતા નથી. તેઓ અનેક રીતે દ્રવ્યભાવથી જીવે છે અને મારા ભક્તો માટે મરે છે. ‘ઋષિએ ! તમારા વંશજો જો કલિયુગમાં મારા ઉપદેશથી દૂર રહેશે તથા તેઓ અશક્તિ વધારનારાં શાસ્ત્રો રચશે, તે તેએ દુઃખી થશે અને છેવટે તેઓ મારા આશ્રય કરી ને જ સ્વતંત્ર, મુક્ત અને સુખી બનશે,’ વ્યાસેાપનિષદ—ભ્યાસસૂક્ત : ' વ્યાસ ઋષિ : પરબ્રહ્મ મહાવીરદેવ! આપને નમું છુ, સ્તવુ છું. આપે ઋિષએને જે ઉપદેશ આપ્ચા છે તે યથાય છે. જેએ આપના પર વિશ્વાસ રાખે છે તે રજોગુણના, તમે ગુણુને તથા સત્ત્વગુણના સ્વાથમાં, દેશ, કેમ, સંઘ, રાજ્યાર્દિકના પરમા માં સદુપયેાગ કરે છે અને જ્ઞાની મની તેમ જ સવ વણુ નાં ગુણુકાં કરવા છતાં અશુભ વૃત્તિઓને શુભવૃત્તિઓના રૂપમાં ફેરવી તરતમયેાગે જેના અને છે. મનુબ્યાના વિચારમાં પરિણમીને તેઓની પ્રાથના પ્રમાણે તથા તેઓના પુરુષાર્થ પ્રમાણે તેઓને તમે સહાય કરેા છો. તે સહાય કેવી રીતે મળે છે તેની તેઓને ગમ ( સમજ ) પડતી નથી. આપ આપના લકતેમાં અવતરીને અનેકરૂપે વિશ્વના For Private And Personal Use Only

Loading...

Page Navigation
1 ... 503 504 505 506 507 508 509 510 511 512 513 514 515 516 517 518 519 520 521 522 523 524 525 526 527 528 529 530 531 532 533 534 535 536 537 538 539 540 541 542 543 544 545 546 547 548 549 550 551 552 553 554