________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૧૧૬
અધ્યાત્મ મહાવીર
નીતિના પંથે દોરે છે અને પેાતે નીતિથી વર્તે છે તે બ્રાહ્મણ છે. ગુણકથી બ્રાહ્મણ, ક્ષત્રિય, વૈશ્ય અને શૂદ્ર બને છે. જે વિદ્યાકથી આકાશવત્ વ્યાપક અને છે અને દેશ, કામ, સમાજ,, સંઘ, ધર્માંના સત્ર પ્રચાર કરે છે તે બ્રાહ્મણ છે. મારા ભક્ત બ્રાહ્મણે ! તમે મારા મસ્તક સમાન છે. તમારા જ્ઞાન-વિદ્યાના વિચારાને લીધે તમેં વ્યષ્ટિ અને સમષ્ટિમાં ઉત્તમાંગ મસ્તક સમાન છે. ક્ષત્રિયે! મારા બાહુ સમાન છે, વચ્ચે મારુ. ઉત્તર છે અને શૂદ્ર અર્થાત્ સેવકવર્ગ પાદ સમાન છે.
‘ગુણકના વિભાગથી બ્રાહ્મણાદિ બનેલી ચારે વર્ણો સ્વસ્વ સ્થાને ઉચ્ચ અને વિશ્વમાં સમાન ઉપયાગી છે. સવણી ય મનુષ્યે સ્વસ્વ બ્રાહ્મણુધ, ક્ષત્રિયધમ, વૈશ્યધર્મ અને શૂદ્રધનુ આચરણ કરીને, મારા તત્ત્વપદેશમાં શ્રદ્ધા રાખીને અને મારુ સ્મરણ-મનન-પૂજન કરીને મુક્તિપદ પામે છે. બ્રાહ્મણેા ! તમે આહ્યથી જલસ્નાનાદિથી પવિત્ર રહેા અને અંતરમાં સત્ય, પ્રામાણ્ય, શુદ્ધ બુદ્ધિ વગેરે ગુણેાથી પવિત્ર રહેા. ધનને લેાભ ન કરા.. વિદ્યાથી આજીવિકા ચલાવે. દેશ, કેમ, સમાજ, સંઘનું શીષ અનીને તેમને સદ્વિચારાના લાભ આપે. તમે ગુણુકમથી પતિત ન થાઓ. તમે મારા વિચારા પ્રમાણે વર્તો અને સત્યનિષ્ઠ અનેા.. તમે કેાઈ પણ સ્વાર્થ કે લાલચથી અસત્યને હૃદયમાં સ્થાન ન આપા, અન્યાય ન કરે અને વિશ્વમાં અન્યાય થતા હોય તે તે વારે. પવિત્ર વિચારાને વિશ્વમાં ફેલાવે. વિશ્વના સર્વ મનુષ્યાને સત્ય વિદ્યાએ શીખવા. તમે કાઈ ખંડ કે દેશની પ્રજા પરત ત્ર ન રહે, ગુલામ ન રહે અને સત્ર સ^ જ્ઞાનાદિ શક્તિએ વિલસે એવા મારા ઉપદેશ પ્રમાણે ગુરુકુલા ચલાવે. તમે સ્વાથી પરમાનેા નાશ ન કરે.
પવિત્ર ત્યાગી મહાત્માઓને માને, પૂજો, વા અને તેઓની હેલના ન કરે.
For Private And Personal Use Only