________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૧૭૯
વેદ તથા યજ્ઞનું સ્વરૂપ મૃત્યુથી નિર્ભય બની સકાર્યો કરે.
ધમ મનુષ્ય મારી આજ્ઞા પ્રમાણે વત સુખ પામે છે અને મારા કહ્યા પ્રમાણે નહીં વર્તનારા દુખ પામે છે. અનંત તેજોમય અને અનંતજ્ઞાનાદિ શક્તિમય મને–પૂર્ણાત્મવીરને ઓળખે,
ધ્યા અને આત્મરૂપ જૈનધર્મને સર્વ વિશ્વમાં પ્રકાશ કરો. તે કાર્યમાં મહાદિ અસુરના સંગી થયેલાએ જે વિદત નાખે તે તેઓને સામ, દામ, દંડ, ભેદથી શાસન કરો. મહાદિ રાક્ષસેને નાશ કરે અને મારા સર્વ આત્માઓને બચાવે.
દારૂ, વ્યભિચાર આદિ દુર્વ્યસનેથી સંઘ, દેશ, કેમ, પ્રજા, રાજ્યની અવશ્ય પડતી થાય છે. માટે તે વ્યસને સેવનારાએને બોધ આપે અને તેઓને જાગ્રત કરી મારી ભક્તિમાં લીન કરે. તમે જડના પૂજારી ન બને અને અન્યને ન જ બનાવે. જડ વસ્તુના મેહથી લુબ્ધ થવું એ જડપૂજારીપણું છે. જડ વસ્તુઓને કાયાદિ માટે ઉપયોગ પ્રમાણે ખપ કરે, પણ તેને બીજા ઉપયોગમાં લે તે મમતા ન કરો. આ વિશ્વની સર્વ વસ્તુઓ સર્વના ઉપયોગ માટે છે, માટે અનીતિ કરીને, સર્વના માલિક બની બીજાઓને ન વાપરવા દેવી, એ મારી આજ્ઞાને નાશ કરવા બરોબર છે.
જડ વસ્તુઓમાં અનાસક્તિ રાખે. જડ વસ્તુઓમાં અનાસક્તિ રાખીને પરમાર્થ કાર્ય કરનારાઓ ત્યાગીઓ, તપસ્વીઓ છે. હદયમાં પાપબુદ્ધિ વિના કર્તવ્ય કરે, એટલે તમે પાપથી વેપાવાના નથી. મારા ભક્તો ! તમે શુદ્ધબુદ્ધિથી સ્વાધિકાર બ્રાહ્મણાદિ વર્ણનાં કર્મ કરો અને તમારું ચિત્ત મારામાં રાખો એટલે તમારી પાસે કેઈ આવવાનું નથી.
“મારું સમરણ અને મારો જાપ કરનારાઓથી પાપ અને મેહ ભય પામી દૂર નાસી જાય છે. દ્રવ્ય, ક્ષેત્ર, કાલ, ભાવ પ્રમાણે
For Private And Personal Use Only