________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
we
અધ્યાત્મ મહાવીર
અસુરીઆ, બ્રાહ્મણેા-બ્રાહ્મણીઆ રાજાએ–રાણીઓ, ઋષિઓ, સવદેશીય ગણનાયકા, ક્ષત્રિયાણી, વૈક્ષ્ચા વૈશ્ય સ્ત્રીઓ, શૂદ્રો અને શૂદ્રાણીએ ભારત વગેરે દેશમાંથી આવ્યાં હતાં.
‘ લગ્નપ્રસંગે યશેાદાદેવીએ સ્ત્રીધનુ આખ્યાન કર્યું હતું. શ્રી મહાવીરપ્રભુએ પુરુષક્તવ્ય અને ભક્તિયોગ સંબધી વ્યાખ્યાન કર્યું હતું. મેં લગ્નસંસ્કાર સંબંધી રહસ્ય સમજાવ્યું હતું.
પંચમ આરામાં, કલિયુગમાં શ્રી મહાવીરપ્રભુનું શાસન ચાલવાનુ છે. તેથી હવે સેાળ સંસ્કારે! શ્રી મહાવીરપ્રભુના પવિત્ર નામમન્ત્રના જાપપૂર્વક કરવાની આજ્ઞા પ્રવર્તાવવામાં આવી છે. એ પ્રમાણે શ્રી યશેાદા અને વીરનાં લગ્ન કરવામાં મેં મહાવીરપ્રભુના નામના વેન્નુમન્ત્ર ભણ્યા હતા. મહાવીરપ્રભુના અને યશેાદાનાં દિવ્ય લગ્ન સર્વાંત્ર સત્ય શુદ્ધ પ્રેમમય પ્રસિદ્ધ થયાં છે.
6
જમાનાની જીવતી ભાષામાં લગ્નની
પ્રતિજ્ઞાએને વરવધૂ પાસે એલાવવી. ગૃહસ્થ અથવા ત્યાગી ધ ગુરુની સાક્ષી રાખવી. સપ્તપદ્મીનું જીવતી ભાષામાં રહસ્ય બન્નેને સમજાવવુ. ચાર ફેરા ફરવાનું સ્વરૂપ સમજાવવું. પરસ્પર વર અને વધૂ એકબીજાને પ્રસદ કરે અને અભેદ્યપણે વર્તવાની પ્રતિજ્ઞા લે. પરસ્પર મન, વાણી અને કાયાનુ` સમર્પણ કરે. બન્ને પ્રભુ મહાવીરને! સત્ય જૈનધમ પાળવાની પ્રતિજ્ઞા કરે અને ગૃહસ્થધમ માં કર્માંચાગી બની પ્રવર્તે. એવી વરવધૂ પાસે પ્રતિજ્ઞા સંઘ સમક્ષ, પચ સમક્ષ લેવડાવી ચેાગ્ય વયે શુદ્ધ પ્રેમમય લગ્ન કરવાં. એ પ્રમાણે મહાવીરપ્રભુના શાસનમાં લગ્નસ’સ્કાર કરાવવાની વ્યવસ્થા થઈ છે. અને અન્ય સંસારાની પણ તેમ વ્યવસ્થા કરવામાં આવી છે. તે સંબંધી સંસ્કારગીતા મે' રચી છે અને તેને દેવાએ તેમ જ મનુષ્યાએ પ્રશંસી છે.
૮ સંસ્કારયેાગનાં રહસ્યાને દરેક જમાનાના ધમ પ્રવકાએ તે તે જમાનાની જીવતી ભાષામાં પ્રવર્તાવવા એવે હુકમ પ્રસિદ્ધ
For Private And Personal Use Only