________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૧૬. પાતિવ્રત્ય ધર્મ
પાહિત્ય એ સ્ત્રીને ધમ છે. પતિવ્રતા સ્ત્રી પાતાન પતિ વિના અન્ય પુરુષની સાથે સ`ભાગના સંકલ્પમાત્ર પણ કરતી નથી. પતિ પર એ પતિપ્રેમ રાખે છે અને અન્ય પુરુષા તથા સ્ત્રીઓ પર નિવિષય શુદ્ધ પ્રેમ ધારણ કરે છે, પતિવ્રતા સ્ત્રી સ્વકર્માનુસાર જેવા પતિ મળ્યા હાય છે એમાં પરિપૂર્ણ સ ંતાષ ધારણ કરે છે,
પતિપ્રેમી એવી પતિવ્રતા સ્ત્રી અન્ય પુરુષાનાં રૂપ દેખી મેહ પામતી નથી તેમ જ અન્ય પુરુષાની કામવાસનાને પરખી કાઢે છે. અમે તેવા પરીકામી પુરુષાના સમાગમમાં આવતી નથી. પતિવ્રતા બાહ્ય પદાર્થીના ભાગમાં અત્યંત લાલુપ ખનતી નથી. તે પતિના ધનના ક્ષેત્રકાલાનુસારે અલ્પ વ્યય કરે છે તથા કરાવે છે. - પેાતાના પતિના આશયને તરત સમજીને જેતેની તમિ યત જાળવે છે તથા તેને કુમામાં જતાં રોકે છે તે સ્ત્રી પતિની અર્ધાંગિની બનીને તેના સુખદુઃખમાં સહચારી અને સહભાગી. અને છે. તે હીન, દુઃખી, સ`કટાવસ્થામાં આવી પડેલા પેાતાના પતિને તુચ્છકારતી નથી અને સંકટ કે રોગાવસ્થામાં તેને શુભ દિલાસા આપે છે. તે તેને પેાતાના આત્મવત્ ગણી અને સ્વાપણું-ભાવે રાખી પતિમય જીવને જીવે છે.
· પતિવ્રતા સ્ત્રી પેાતાના પતિની ગુપ્ત વાતાને અન્યત્ર પ્રકાશતી નથી. તે પેાતાના પતિની પ્રતિષ્ઠા અને કાંતિ વધારતી રહે છે..
For Private And Personal Use Only