________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
અદામા મણાજી. જે દેશમાં વરવિ અને કન્યાવિક્રય થાય છે, તે દેશની, સમાજની, સંઘના, રાજ્યની પડતી થાય છે, અને ભવિષ્યમાં તે પ્રજા કંગાળ, નિર્બળ, દાસ, પરતંત્ર અને મહાદુઃખ બને છે. આર્યાવર્તમા વરવિકય અને કન્યાવિક રૂપ મહાપાપને જ્યારે પ્રવેશ થશે, ત્યારે આર્યાવર્ત દુખી, પરંતત્ર, શક્તિહીન અને નિબંધ બની જશે. કન્યાવિક્રય અને વરવિક્રય કરનારી પ્રજામાંથી પ્રેમને, સ્વતંત્રતાનો નાશ થાય છે અને તેઓની પ્રજા પથ સરખી પાકે છે. વરવિકય અને કન્યાવિક્રયથી ઈચ્છા લગ્નને નાશ થાય છે. અને મહા અધર્મની ઉત્પત્તિ થાય છે. તે કન્યાવિય–વરવિય રૂપ દાવાનલમાં ભવિષ્યની પ્રજાને, સત્ય પ્રેમ, શક્તિઓને, ધર્મને હેમ થાય છે, અને ભવિષ્યમાં તે પ્રજા, કોમ, સંઘ, ધર્મનું વિશ્વમાં અસ્તિત્વ રહેતું નથી. મારા ભકતે પ્રાણાંતે પણ કન્યાવિક્રયાદિ દેને સેવતા નથી અને ભવિષ્યમાં સેવશે નહીં. મારા ભકતોએ વરના અને વધૂઓના એગ્ય વયે સ્વયં ઈચ્છાલગ્ન સંબંધી ખાસ લક્ષ રાખવું જોઈએ, અને તેએાએ દેશ, સમાજ, રાજ્ય, સંઘ, ધર્મ, પ્રજા વગેરેની પદ્ધતી થાય એવાં દુષ્ટ લને ત્યાગ કરવો જોઈએ.
“જે દેશમાં સ્ત્રીઓને ગુલામડીએ, દાસીએ તરીકે માનવામાં આવે છે અને વર્તવામાં આવે છે, તે દેશમાંથી વિદ્યા, લક્ષમી, સત્તા, ધર્મ, પ્રેમ, સ્વતંત્રતા વગેરે સર્વ ધર્મ-શક્તિઓને હાસ થતું જાય છે. વર અને વધૂ ઘરમાં દેવ અને દેવી તરીકે જ્યાં ગુણકર્મથી જીવે છે, ત્યાં સર્વ શક્તિઓને વાસ થાય છે. સ્ત્રીના ધર્મે એવા સ્વતંત્ર વિચાર અને આચારને નાશ કરવાથી ભવિષ્યમાં થનારી પ્રજા પરતંત્ર રહે છે અને આર્યલેને છેવટે ગુલામગીરી વગેરેથી નાશ થાય છે. પુરુષના ધમ્ય એવા સ્વતંત્ર વિચારોને અને આચારને નાશ કરવાથી દેશની, કામની, સમાજની
For Private And Personal Use Only