________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
અધ્યામ મહાવીર વખતમાં પત્નીએ પતિનો સંગ ન છેડે જઈએ. પત્નીએ કેમ ગિની તરીકે અને પતિએ કર્મચગી તરીકે પોતાનું જીવન ગાળવું જોઈએ. આમેનતિના વિકાસ માટે લગ્ન લેવું જોઈએ, એમ વધુ અને વરે સમજવું જોઈએ. શુભાશુભ કર્મ અનુસાર સુખદુઃખ પ્રાપ્ત થાય, તેમ બન્નેએ સમભાવે વતી રહેવું જોઈએ અને એકબીજાના દોષ ન કાઢ જેઈએ. સંસારમાં કેઈની સર્વ આશાએ ફળતી નથી, માટે વધુ અને વરે ધારેલા સર્વે મને વિદ્ધ ન થાય તેથી ઉદાસ ન બનવું જોઈએ, પરંતુ સમભાવે વતને સંસાયાત્રા પ્રવાસ કર જોઈ એ સંસાર એ સુખદુઃખ અનુભવવાની શાળા છે. અનેક પ્રકારની મનોવૃત્તિઓનું સ્વરૂપ જાણવાને આત્મા અનેક અવતારે ગ્રહણ કરે છે.
શરીરરૂપ વસથી આચ્છાદિત થયેલા સર્વ આત્માએ વાત્રાળુઓ છે. વસ્તુત: જોતાં આભા સ્ત્રી, પુરુષ અગર નપુંસક નથી આભા બાળક નથી, યુવાન નથી, તેમ વૃદ્ધ નથી. અનાદિ કાળથી આત્માઓ કર્મના સંગે અનેક અવતારરૂપ વેને ગ્રહણ કરી, શાતા-અશાતાના અનુભવ કરીને, ગુરુબોધ પામી, આત્મજ્ઞાનને પ્રાપ્ત કરી અને આત્માની શુદ્ધતા મેળવી પરમાત્મા બને છે. માટે સ્ત્રી, પુરુષ અને નપુંસક દશને પિતાની સદાકાળની દશા ન માન અને અજ્ઞાન-હથી બ્રાંત ન બનવું જોઈએ. - “સ્ત્ર અને પુરુષને અવતાર ધિક્કારવા એગ્ય નથી. જે અવતારને માટે જે લાયક છે અને જે અવતાર માટે જેણે જે કર્મ કર્યું છે, તેને આમારૂ ઈશ્વરે તે અવતાર આપે છે. અને તે શરીરમાં અને ભારૂપ ઈશ્વર યાને મહાવીર અંતરમાં રહ્યો છે. માટે તાઈ અવતાને ન ચ યા ઉચ્ચ માનીને હર્ષ અગર શકને ધારણ ન કરવો જોઈએ. આત્મારૂપ વીર પુરુષ અને સ્ત્રીના અવતારે લીધા છે. સર્વ અવતારમાંથી પસાર થયા વિના અહ, તીર્થકર સિદ્ધપદની પ્રાપ્તિ થતી નથી.
For Private And Personal Use Only