________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૨૪
અધ્યાત્મ મહાવીર
છે. સ્વાની દૃષ્ટિએ થયેલાં લગ્ન તે સ્વા લગ્ન તરીકે ગણાય છે. પૂર્વભવના પ્રેમની દૃષ્ટિએ થયેલને પૂર્વભવ-પ્રેમલગ્ન કહેવામાં આવે છે. પરસ્પરમાં વ્યક્તિભેદ જ્યાં હાય છે અને જ્યાં પરસ્પર વિશ્વાસ નથી એવા લગ્નને અસ્વગીય લગ્ન ગણી શકાય છે. મનમાં, વાણીમાં, આચારમાં, કે વ્યમાં, સુખમાં, દુઃખમાં, પાસે રહેતાં, દૂર રહેતાં અને વિપરીત સચેાગેામાં મુકાતાં શુદ્ધ પ્રેમ અને શ્રદ્ધાથી એકાત્મરૂપે જ્યાં દંપતી વર્તે છે તેને સ્વગીય લગ્ન કહેવામાં આવે છે. એકબીજાને જે લગ્નમાં પરસ્પર રાક્ષસ જેવાં જણાતાં હેાય તે લગ્નને રાક્ષસલગ્ન કહેવામાં આવે છે. એકબીજાના પરસ્પર પ્રેમ ન હેાય અને ઊલટું જ્યાં શત્રુપણુ અનુભવાતુ હાય તેને શત્રુલગ્ન કહેવામાં આવે છે. જળની સાથે જેવા સીનનેા સંબંધ છે અને કમળને સૂની સાથે જેવે સ`ખ ધ છે એવા પ્રેમસંબંધ જ્યાં સ્વાભાવિક હાય છે તેને પ્રેમલગ્ન કહેવામાં આવે છે. સ્ત્રી પ્રેમરૂપ અને પતિ જ્ઞાનરૂપ જ્યાં અનુભવાય છે તે સ્વાભાવિક લગ્ન કહેવાય છે. સ્ત્રી અને પુરુષ પરસ્પર એકબીજા માટે સર્વસ્વ અ`ણ કરે છે તે કચેાગ લગ્ન કહેવાય છે. પુરુષ અને સ્ત્રી પાતાપણુ.. પરસ્પરમાં ‘ત્વમસિ’ ભાવે ધારણ કરે છે તે એકચ લગ્ન ગણાય છે. પુરુષ જ્યાં આત્મરૂપે અને સ્ત્રી જ્યાં શક્તિરૂપે બનીને નિલે પપણે વ્યાવહારિક તથા ધાર્મિક પ્રવૃત્તિ કરે છે અને અનેક વિપત્તિઓમાં પણ ભેદભાવ તથા સ્વાભાવ ભિન્નભિન્નપણે ઉત્પન્ન થતા નથી તેવા લગ્નને દૈવી લગ્ન તરીકે પ્રખેાધવામાં આવે છે. જે લગ્નમાં સ્ત્રીઓ અને પુરુષા એકબીજાને ‘સોડહ’' ભાવે માને છે અને તે પ્રમાણે વર્તી ને એકબીજાના આત્માનુ` વીરત્વ યાને બ્રહ્મત્વ પૂજે છે, તેને પૂજ્યલગ્ન તરીકે સ્વીકારવામાં આવે છે.
For Private And Personal Use Only
·
જ્ઞાનયેાગી અને ક યાગી બન્યા વિના તથા સસ્ત્ર અણુરૂપ મહાયજ્ઞ કરવાની પ્રવૃત્તિ વિના ખાળી અને માલિકાએ લગ્ન